દેશના સીમાવર્તી રાજ્ય પશ્ચિમ બંગાળ, આસામ તેમજ પોંડીચેરીમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય
જનતા પાર્ટીનો ભવ્ય વિજય થતાં અમરેલી જિલ્લા ભાજપનાં કાર્યકરો દ્વારા વિજયનાં વધામણાં કરવામાં આવ્યાં.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોના લાંબા સમયના સંઘર્ષ પછી અંતે પશ્ચિમ
બંગાળમાં ભગવો લહેરાવવામાં સફળતા મળી હોય દેશભરનાં કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ. પશ્ચિમ બંગાળ,
આસામ અને પોંડીચેરીના મતદારોએ મૂક્યો મોદી-શાહના નેતૃત્વમાં વિશ્વાસ.
અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ની સુચના મુજબ જિલ્લા ભાજપના મહામંત્રીઓ
મયુરભાઈ માંજરીયા, રાજુભાઈ ભૂતૈયા, ઉપપ્રમુખો મેહુલ ધોરાજીયા, દીપક વઘાસિયા, ધર્મેન્દ્રગીરી ગોસ્વામી,
હિંમતભાઈ દોંગા, વિપુલ ભટ્ટી, કેતન ઢાકેચા, દિનેશભાઈ ભુવા, જિલ્લા યુવા મોરચાના પ્રમુખ ચેતન ધાનાણી,
શહેર ભાજપના પ્રમુખ વિજય ચોટલીયા, મહામંત્રીઓ યોગેશ ગણાત્રા, રાકેશ સાવલિયા, જિલ્લા પંચાયતના સદસ્ય
ડેની પરમાર, આશિષ અકબરી, મનસુખભાઈ ગાંગડિયા, ભાવનાબેન નાથાલાલ સુખડિયા, નગરપાલિકાના સભ્યો
અલકા ગોંડલીયા, જીગ્નેશ સાવલિયા, ભરત કાનાણી, મૌલિક ઉપાધ્યાય, ચિરાગ ચાવડા, હરી કાબરિયા,
દીલાભાઈ વાળા, પરેશ દાફડા, નીખીલ આશર, જયંતિ ધાનાણી, શહેર ભાજપના આગેવાનો વીરજીભાઈ બોરીચા,
નાથુભાઈ ધાધલ, મુકેશ તેરૈયા, પ્રો. તળાવિયા ,એડવોકેટ કમલેશ સોલંકી, સુનિલ રાજ્યગુરુ, સુનિલ
ઝિંઝુવાડીયા, દેવરાજ બાબરીયા, ભાવેશ સોમૈયા, છાયાં ગેડિયા, વિશાલ ઠાકર, રજની મકવાણા, પ્રવિણ ચાવડા,
સામંત મેવાડા, સંજય રામાણી, હરેશ ચાવડા, અનિલ રાધનપરા, પ્રકાશ રાજગોર, બાવકુ પ્રજાપતિ, શરદ
મકવાણા, મંથન જોશી, કેતન કાછડીયા, કાર્યાલય મંત્રી મહેન્દ્ર ચાવડા સહિત કાર્યકરોએ ફટાકડાં ફોડી વિજય
ઉત્સવ મનાવ્યો હતો તેમ જિલ્લા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિપુલ ભટ્ટી મએ
પશ્ચિમ બંગાળ, આસામ અને પોંડીચેરીમાં ભાજપની ભવ્ય જીત થતાં જિલ્લા ભાજપ દ્વારા વિજયનાં વધામણાં કરવામાં આવ્યાં














Recent Comments