ગુજરાત

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ગાયત્રી પરિવાર લાયન્સ ઇન્ટરનેશનલ સયુંકત ઉપક્રમે રોપા વિતરણ

અમદાવાદ તા.૫ જૂન ૨૦૨૬ શુક્રવાર સવારે ૧૧-૩૦ વાગે વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ્યે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી-અમદાવાદ શહેર, અરવિંદ લિમિટેડ-ગાયત્રી પરિવાર,લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ-3232B-2 દ્વારા,ગોતા જગતપુર,એ.એમ.સી વૉટર  ડિસ્ટ્રિબ્યુશન પંપિગ સ્ટેશન, જગતપુર-ગોતા અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં બોરસલી, લીમડો, આસોપાલવ, પંચમુખી, વિગેરે  છોડના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું,જેમાં મુખ્ય અતિથિ ડૉ.સતિષએસ.પટેલ,CEO Naroda enviro projects Ltd GIDC Naroda તથા

ડૉ. શ્વેતા બેન પટેલ RO ઓફિસર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અમદાવાદ શહેર,ગાયત્રી પરિવાર અમદાવાદ શહેરની શાખા ઓના અગ્રગણીઓ, પરિજનો,લા.ગીરીશ પટેલ,એન્વાયરમેન્ટ ચેરપર્સન લાયન્સ ક્લબ,વોટર diatubution સ્ટેશન જગતપુર ગોતા  મ્યુનિસિપલ કોર્પોરેશન સ્ટાફ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.ઉત્સાાહ પૂર્વક  ઉલ્લાસમય વાતાવરણ  વચ્ચે ગાયત્રી પૂજન અને સમૂહમાં મંત્રોચ્ચાર સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ત્યારબાદબાદ સૌ સદસ્યોએ સાથે નાસ્તો લીધો હતો.

Related Posts