ગુજરાત

પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ગુજરાત ના અનેક અંતરયાળ ગામડા ઓ સુધી નોટબુક વિતરણ અભિયાન

સુરત પરમાર્થ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાત માં અનેક શહેરી અને ગ્રામ્ય પંથકો માં જરૂરિયાતમંદ બાળકોને અલગ અલગ વિસ્તાર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા ઉદારદિલ દાતા રત્નો શ્રી ના સહયોગ થી ૫૫૦૦૦ થી વધુ નોટબુકો નું વિતરણ શિક્ષણ ક્ષેત્રે કેળવણી પ્રેમી દાતા રત્નો શ્રી ધીરૂભાઈ નારોલા નારોલા ડાયમંડ સુરત મુંબઈ શ્રી રાકેશભાઈ દુધાત શ્રી હરી ગ્રુપ સુરત દુબઈ આફ્રિકા શ્રીમાધવજીભાઈ માંગુકિયા લેન્ડમાર્ક સુરત શ્રી મનહરભાઈ સાંસપરા યુરો ફૂડ્સ,સુરત શ્રી રિધમભાઈ મયુરભાઈ પિયુષભાઈ સનોરા સોલાર સુરત શ્રી મેહુલભાઈ મહેશભાઈ મનોજભાઈ રાજ ગોલ્ડ સુરત શ્રી વંદિતભાઈ વઘાસીયા વી ડી ગ્લોબલ સુરત -મુંબઈ શ્રી શૈલેષ શિહોરા દેપલા વાળા સુરત શ્રી માં સરસ્વતી ગૌશાળા સીતાપુર પાનસડા વગેરે ના સાથ સહકાર થી આ શિક્ષણ માટે નો યજ્ઞ સફળ થયો રહ્યો છે ઉદારદિલ દાતા રત્નો શ્રી ઓની ઉદત ભાવના પ્રત્યે સમસ્ત પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા આભાર વ્યક્ત કરી રહ્યા છે સૌરાષ્ટ્ર સહિત આદિવાસી પંથક ની આશ્રમ શાળા ઓમાં વિદ્યાભ્યાસ કરતા હજારો વિદ્યાર્થી ઓને મદદ રૂપ બનતા કેળવણી પ્રેમી દાતા પરિજનો ની સરાહનીય સેવા બદલ દરેક પંથક ના વાલી પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે

Related Posts