અમરેલી

અમરેલી ટાઉન વિસ્તાર ખાતેથી શંકાસ્પદ ઘી બનાવતુ યુનિટ ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

પોલીસ મહાનિરીક્ષકશ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર વિભાગ ભાવનગરનાંઓની રાહબારી હેઠળ પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ અમરેલી નાઓએ અમરેલી જિલ્લામાં બનાવટી ચિજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણની ગેરકાયદેસર પ્રવૃતિ શોધી કાઢી નેસ્ત નાબુદ કરવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી દિશા સુચન કરેલ

જે અનુસંઘાને એસ.ઓ.જી.ટીમ અમરેલી જિલ્લા વિસ્તારમાં આવેલ આવેલ ઔધ્યોગીક એકમોમાં આવી ગેરકાયદેસર પ્રવૃતિ શોધી કાઢવા ટેકનીકલ તથા અંગત હ્યુમન સોર્સ દ્વારા તપાસ હાથ ધરેલ જે અન્વયે અમરેલી ટાઉન વિસ્તાર ખાતે પેટ્રોલીંગ દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે, બટારવાડી શેરી નંબર-૧,માં માતંગી નિવાસ નામનું રહેણાંક મકાને સંજયભાઇ રમશભાઇ વિરાણી રહે.મુળ-બાઢડા, તા.સાવરકુંડલા, જિ.અમરેલી વાળો પોતાનાં કબ્જા ભોગવટાનાં રહેણાંક મકાને અલગ-અલગ બનાવટી ધી-બનાવવાનાં સાધાન સામગ્રી રાખી બનાવટી ધી બનાવતા હોય” જે બાતમી આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા હકીકત વાળી જગ્યાએ તપાસ કરતા સદર મકાનમાં સંજયભાઇ રમેશભાઇ વિરાણી, ઉ.વ.-૪૪, ધંધો-વેપાર, રહે.અમરેલી બટારવાડી શેરી નંબર-૧, તા.જિ.અમરેલી મુળ રહે.બાઢડા તા.સાવરકુંડલા, જિ.અમરેલી નાઓના કબ્જાના મકાનમાં વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘીનો જથ્થો મિશ્રણ કરી શંકાસ્પદ ઘી નો જથ્થો તેમજ અલગ અલગ સાઈઝના ઘી ભરવાના ડબ્બાઓ તેમજ ડબ્બાને સીલ કરવાના સાધનો મળી આવેલ. તેમજ હાજર ઈસમ શંકાસ્પદ ઘી ને અલગ અલગ સાઈઝમાં પેકીંગની કાર્યવાહી કરતા હોય જેથી તમામ મુદ્દામાલ જે તે સ્થીતીમાં ઝડપી પાડી, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ,અમરેલીના અધિકારી ને સ્થળ ઉપર બોલાવી જરૂરી સેમ્પલો મેળવી ચકાસણી કરાવા માટે મોકલવામાં આવેલ છે. તેમજ ઝડપાયેલ શંકાસ્પદ ઘીના જથ્થા બાબતે હાલ જાણવા જોગ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related Posts