અમરેલી

“વિકાસ નો વાહોદો કરો” દામનગર પુરાણો માં પ્રસિદ્ધ શિવાલય શ્રી કુંભનાથ મહાદેવ પરિસર માં કરોડો ના ખર્ચે કરાયેલ બ્યુટીફીકેશન માં દેખરેખ નો અભાવ

દામનગર શહેર માં બિરાજતા પુરાણો માં પ્રસિદ્ધ શિવાલય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં કરોડો ના ખર્ચે કરાયેલ બ્યુટીફીકેશન દેખરેખ વાંકે ડેમેજ શ્રી મંત સરકાર દ્વારા રિલીફ કાર્યદ્વાર બંધાયેલ નાની સિંચાઈ હસ્તક ના શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ના પાળા ઉપર રૂપાણી સરકાર દ્વારા અઢી કરોડ થી વધુ ના ખર્ચે કરાયેલ બ્યુટીફીકેશન માં પાલિકા તંત્ર દ્વારા આવી બેદરકારી કેમ ? કામ કરતી એજન્સી પાસે તુરંત રિપેરીગ કાર્ય કરવો લાજ કોની કાઢવાની ? શહેર માં એક માત્ર ફરવા લાયક સ્થળે વધુ બગડે તે પહેલાં સમાર કામ કરાવો સામાન્ય વરસાદ માં પેવર બ્લોક નીચે માટી ખસી જતા વધુ નુકશાન અટકાવો પેવર બ્લોક નીચે પી સી સી કર્યું છે ખરું ? કે સીધા પેવર બ્લોક પાથરી દેવાયા છે ? સરકારે વિકાસ કામ માટે ફળવેલી કરોડો ની ગ્રાન્ટ માંથી બનેલ મિલકત ની દેખરેખ અને રખ રખાવટ યોગ્ય રીતે કરો ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી વધુ નુકશાન થાય તે પહેલાં વાહોદો કરો નહિતર બગડી જશે 

Related Posts