દામનગર શહેર માં શિક્ષણ જગત ની શાન સમી શ્રી નમર્દાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નો અંધેર વહીવટ સ્થાનિક પાલિકા ટિમ ની સર પ્રાઈઝ વિઝીટ માં ભારે અસમંજસ ગંદકી સહિત ના ઉપદ્રવ શાળા ના આચાર્ય દ્વારા બે બે દિવસ સુધી સ્થાનિક આગેવાનો ના ફોન નહિ ઉપાડતા આગેવાનો એ શાળા ની રૂબરૂ વિજીટે જતા આગેવાનો ના દિલ દ્રવી ઉઠ્યા શાળા પ્રવેશોત્સવ સમયે જોરશોર થી કરતા ભ્રામક પ્રસાર જેવું કંઈ પણ નહીં શાળા માં અભ્યાસ અર્થે દૂરસદુર થી આવતા વિદ્યાર્થી ઓને લાવવા લઈ જવા માટે નું ટ્રાન્સપોટેશન એકા એક બંધ કરાતા આગેવાનો આક્રમક આચાર્ય નો લુલો બચાવ બસ નહિ વળવાનું કારણ અપાયું શાળા પરિસર માં ટોયલેટ ની નર્કગાર હાલત એસ એમ સી માં ઇમરજન્સી નિમણૂક આતે કેવી ઇમરજન્સી ? સ્થાનિક આગેવાનો સમક્ષ અનેક વાલી ઓની રજુઆત બાદ આગેવાનો દ્વારા આચાર્ય ને ૨૪ કલાક સુધી અનેક વખત ફોન કર્યા પણ આચાર્ય એ કોઈ રીપ્લાય જવાબ કે ફોન પણ ન કર્યો આથી શિક્ષણ કચેરી અમરેલી સુધી રજૂઆતો કરાય શિક્ષણ સમિતિ ના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ બાંધકામ સચિનભાઈ બોખા જયસુખભાઈ બુધેલીયા જીતુભાઇ નારોલા પાણી પુરવઠા ચેરમેન રાજુભાઇ દેલવાડિયા સહિત સતીષગીરી ગોસ્વામી રઘુભાઈ સાસલા કાંતિભાઈ નારોલા મનીષભાઈ ગાંધી સહિત સ્થાનિક અગ્રણી ઓ પહોંચ્યા પ્રાથમિક શાળા એ ત્યારે બિહામણા દ્રશ્યો જોઈ ચોકી ઉઠ્યા આગેવાનો ભારે અવ્યવસ્થા અંગે શાળા ના આચાર્ય એ ખૂબ લુલો બચાવ કરવા પ્રયાસ કર્યો હતો પણ અવ્યવસ્થા દરેક જગ્યા એ સ્પષ્ટ પણે દેખાઈ આવતા સ્થાનિક પ્રશાસનિક વ્યવસ્થા તંત્ર થી વિપરીત આચરણ સામે શિક્ષણ સમિતિ ના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ સહિત પાલિકા ના વિવિધ સમિતિ ના ચેરમેન સહિત સ્થાનિક આગેવાનો એ ઉચ્ચતરિય કચેરી ઓમાં રજૂઆતો કરી શિક્ષણ સંસ્થાન માં નિયંત્રણ રાખી ડી ઓ કચેરી એ પણ સ્થળ વિજીટે આવવા અનુરોધ કર્યો હતો કોઈ પણ પ્રકાર ની બેદરકારી નહિ ચલાવવા નિયમિત ટ્રાન્સપોસ્ટેશન શાળા આરોગ્ય સફાઈ વ્યવસ્થા શિક્ષણ કાર્ય જેવી બાબતો સંગીન બનાવવા બુલંદ માંગ કરી હતી શાળા માં એસ એમ સી સભ્યો તરીકે જેના સંતાનો અભ્યાસ કરતા હોય તેવા વાલી ઓને જ લેવા શાળા ઓમાં મિશન ગુણોત્સવ મુલ્યાંકન કરતા આગેવાનો પ્રત્યે વાલી એ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી
દિવા તળે જ અંધારું દામનગર શ્રી નર્મદાબેન માધવરાય સવાણી પ્રાથમિક શાળા નો અંધેર વહીવટ ભારે ગંદકી સ્થાનિક પાલિકા ટિમ ની સર પ્રાઈઝ વિઝીટ


















Recent Comments