અમરેલી

દામનગર મણીભાઈ સાર્વજનિક મહિલા અને બાળ પુસ્તકાલયો ને રાજ્ય સરકાર ગ્રથાલય નિયામક કચેરી તરફ થી સદ સાહિત્ય ની ભેટ

દામનગર શહેર ની ગૌરવંતી સાહિત્ય સંસ્થાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય દામનગર ને રાજ્ય સરકાર ના ગ્રથાલય નિયામક ગાંધીનગર ભાવનગર ડિવિઝન હેઠળ ની દામનગર ની શાન સમી સંસ્થાન ને વર્ષ ૨૦૨૫/૨૬ અંતર્ગત ખૂબ વિપુલ પ્રમાણ માં સદ સાહિત્ય અર્પણ અનેક ધાર્મિક પુરાણો સદ શસ્ત્રો પ્રાચીન ચિકિત્સા આર્યુવેદ ગ્રથો યોગ સાહિત્ય આહાર વિહાર અનેક સંદર્ભ ભાષ્ય અધ્યાન મનન ચિંતન મહા પુરુષો ના જીવન કવન સહિત ખૂબ મોટા પ્રમાણ માં સદ સાહિત્ય અર્પણ કરાયુ મણીભાઈ સાર્વજનિક પુસ્તકલય મહિલા પુસ્તકાલય બાળ પુસ્તકાલય ને વધુ વાંચન સમ્ય સમૃદ્ધ બનાવતા ભાવનગર ગ્રથાલય નિયામક અને રાજ્ય સરકાર ના ગ્રથાલય નિયામક પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરતા સંસ્થા ના પ્રમુખ હરજીભાઈ નારોલા મંત્રી નટવરલાલ ભાતિયા ભરતભાઈ ભટ્ટ બાબુભાઇ મકવાણા કોશિકભાઈ બોરીચા રજનીભાઇ ધોળકિયા મનસુખભાઈ નારોલા જ્યંતીભાઈ નારોલા રાજુભાઇ કનાડીયા વસંતભાઈ ડોબરીયા ડો મોહિત વાઢેર વિનુભાઈ જયપાલ રાજુભાઇ પંડયા સહિત વાચકો સાહિત્ય પેમી ઓ દ્વારા આભાર ની લાગણી વ્યક્ત કરાય હતી

Related Posts