અમરેલી

જાફરાબાદ મરીન પો.સ્ટે. ના પ્રોહીબિશન ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે જાફરાબાદ મરીન પો.સ્ટે. ગુ.ર.નં.
૧૧૧૯૩૦૦૨૨૬૦૧૦૩/૨૦૨૬, પ્રોહી. એકટ કલમ ૬૫(એ)(ઇ), ૮૧, ૮૩, ૯૮(૨),
૧૧૬(બી) મુજબ તથા જાફરાબાદ મરીન પો.સ્ટે. ગુ.ર.નં.
૧૧૧૯૩૦૦૨૨૬૦૦૨૧/૨૦૨૬, પ્રોહી. એકટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧,
૯૮(૨) મુજબ ના ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડવામાં
આવેલ છે.

 પકડાયેલ આરોપીઃ –
રમેશભાઇ કરણાભાઇ ઝાલા, ઉ.વ.૪૦, રહે. સનખડા, માલાણી શેરી, તા.ઉના,
જિ.ગીર સોમનાથ.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા
પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ.
બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ. જનકભાઇ હીમાસીયા, લીલેશભાઇ બાબરીયા,
ગોકુળભાઇ કળોતરા તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, રમેશભાઇ સીસારા દ્વારા
કરવામાં આવેલ છે.

Related Posts