અમરેલી

દામનગર શ્રી વેજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા પ્રસાદઘરમાં પૂજ્ય રતિદાદાની પધરામણી

દામનગર શ્રી વેજનાથ મહાદેવ અન્ન ક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પ્રસાદ ઘર માં જંગમી તીર્થકર પૂજ્ય રતિદાદા   ચલાલા  ની પધરામણી ઉદાસ નહીં આનંદ માં રહો સદ વિચાર ને ક્રિયાશીલ બનાવનાર અનસૂયા પરિવાર ને અંતર થી સુભાશિષ અતિથી અભ્યાગત અંધ અપંગ લાચાર પીડિત નિરાધાર વ્યકિત ઓને સંપૂર્ણ સાત્વિક નિઃશુલ્ક ભોજન પ્રસાદ નિયમિત પીરસતાં શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી વેજનાથ મહાદેવ અન્ન ક્ષેત્ર ની સ્વચ્છતા સાત્વિકતા નીહાળી ખૂબ રાજીપો વ્યક્ત કરતા પૂજ્ય રતિદાદા એ અન્નદાન ને સર્વોતમ ગણાવ્યું હતું શક્તિ પીઠ ચલાલા થી પધારેલ પૂજ્ય રતિ દાદા નું પ્રસાદ ઘર ખાતે અચાનક આગમન થતી સમગ્ર અનસૂયા પરિવાર માં હર્ષ ઉલ્લાસ છવાયો હતો પૂજ્ય રતિદાદા એ સમગ્ર અનસૂયા પરિવાર ઉપર રાજીપો વ્યક્ત કરી સુંદર સંદેશ આપ્યો હતો શુભશય શીઘ્રમ સદકાર્ય ને પળ નોય બિલંબ કર્યા વગર કરો 

Related Posts