ભાવનગર

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના આર્થિક સહયોગથી આરોગ્ય શિબિર યોજાય

ભાવનગર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના આર્થિક સહયોગથી અવાણીયા પ્રાથમિક શાળામા તા. 16/08/2026 ના રોજ 

શિશુવિહાર સંસ્થા તેમજ સિદ્ધિવિનાયક મેડિકલ સેન્ટર દ્વારા આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ પ્રકારના રોગોના નિષ્ણાંત ડોક્ટરોની ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવેલ… જેમાં 80 જેટલાં વ્યક્તિઓ ની તપાસ કરવામાં આવેલ જે પૈકી 50 દર્દીઓની લેબોરેટરી તથા ecg નિઃશુલ્ક કરીને દવાઓ પણ આપવામાં આવેલ

એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના આર્થિક સહયોગથી અવાણીયા પ્રાથમિક શાળામા તા. 16/08/2026 ના રોજ

Related Posts