તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં શિક્ષણ સાથે સાંસ્કૃતિક, ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે શ્રાવણ સુદ પૂનમ નિમિત્તે ઉજવાતા બે તહેવારો રક્ષાબંધન અને રાષ્ટ્રીય સંસ્કૃત દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી.તેમાં બાળકો દ્વારા વક્તવ્ય, અભિનય ગીત, સંગીતવૃંદ ,શિક્ષકો દ્વારા ધાર્મિક પુસ્તકો અંગે વિશેષ ઉદબોધન કરવામાં આવ્યું હતું.શાળાના 3000 જેટલા વિદ્યાર્થીઓના કાંડે રક્ષાનું પ્રતીક બાંધવામાં આવ્યું હતું .સમગ્ર કાર્યક્રમ દરમિયાન બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ગણેશ શાળા ટીમાણામાં રક્ષાબંધન અને રાષ્ટ્રીય સંસ્કૃત દિવસની ઉજવણી થઈ















Recent Comments