ભાિનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.િી.અસારી સાહેબ નાઓએ ભાિનગર રેન્જના
જીલ્લાઓમાાંથી દારૂ-જુગારની બદી દુર કરિા પ્રોહહ-જુગાર કેસો કરિા સચુ ના આપેલ હોય તેમજ અમરેલી
જીલ્લા પોલીસ અવધક્ષકશ્રી સાંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાાં દારૂ/જુગારની પ્રવવૃત સદાંતર
નેસ્ત નાબદુ કરિા અસરકારક કામગીરી કરિા સચુ ના આપિામાાંઆિેલ, જેના પહરણામલક્ષી કામગીરી કરી
આિી ગન્ુહાહહત પ્રવવૃત કરતાાં ઇસમોનેઝડપી પાડિા શ્રી વિસ્મય માનસેતા સાહેબ, વિભાગીય પોલીસ
અવધકારી લાઠી વિભાગ નાઓના માગગદશગન હેઠળ શ્રી આર.આર.પરમાર સાહેબ, પોલીસ ઇન્સપેક્ટર,
બાબરા પોલીસ સ્ટેશન નાઓની સચુ ના અનેમાગગદશગન હેઠળ બાબરા પોલીસ સિેલન્સ ટીમ દ્વારા બાબરા
ટાઉનમાાં ભીમબાપનુ ી પાટી પાસેજાહેરમા હારજીતનો જુગાર રમતા કુલ ૦૬ ઇસમોનેરોકડ રૂ.૩૬,૨૦૦/-
ના મદ્દુ્ુામાલ સાથેપકડી પાડી તેઓના વિરૂધ્ધ બાબરા પો.સ્ટે. બી-ગ.ુર.ન.૧૧૧૯૩૦૦૮૨૬૦૪૩૫/૨૦૨૬
જુગાર ધારા કલમ ૧૨ હેઠળ ગન્ુહો દાખલ કરી ધોરણસર કાયગિાહી કરેલ છે.
➢ પકડાયેલ આરોપી
(૧) વિક્રમભાઇ પ્રતાપભાઇ ચૌહાણ રહે.બાબરા
(૨) કાકુભાઇ રામભાઇ રાઠોડ રહ.ેબાબરા
(૩) અશોકભાઇ રાઘિભાઇ સાકરીયા રહે.બરિાળા,
તા.જસદણ જી.રાજકોટ
(૪) હહિંમતભાઇ રમેશભાઇ માડાં ાણી રહ.ેઅમરાપરા,
તા.બાબરા જી.અમરેલી
(૫) ઇરફાનભાઇ રમેશભાઇ અગિાન રહ.ેબાબરા
(૬) અરમાનભાઇ સલીમભાઇ મેતર રહ.ેબાબરા
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કમમચારી
- પો.ઇન્સ.શ્રી આર.આર.પરમાર સાહેબ પો.કોન્સ. જગદીશભાઇ રામાણી
- એ.એસ.આઇ. હકરણભાઇ સોલાંકી પો.કોન્સ. ગોકળભાઇ રાતડીયા
- હડે કોન્સ. રાજભા િાઘેલા પો.કોન્સ. વિજયભાઇ ચારડીયા
- હડે કોન્સ. રમેશભાઇ કોતર પો.કોન્સ. ભારતભાઇ મકિાણા


















Recent Comments