ભાવનગર

ભાવનગર જિલ્લા કક્ષાનો જિલ્લા ફરિયાદ નિવા૨ણ કાર્યક્રમ તા. 23 સપ્ટેમ્બર માં રોજ યોજાશે

ભાવનગર જિલ્લા કક્ષાનો સપ્ટેમ્બર-૨૦૨૬નો જિલ્લા ફરિયાદ નિવા૨ણ કાર્યક્રમ આગામી તા. ૨૩/૦૯/૨૦૨ ને
બુધવારના રોજ બપોરે ૦૩-૩૦ કલાકે કલેકટ૨ કચેરી, ભાવનગર ખાતે યોજવામાં આવના૨ છે.
આ ફરીયાદ નિવા૨ણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે
જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા
પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી
તા.૧૦/૦૯/૨૦૨૬ સુધીમાં કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકા૨વામાં આવશે તેમ જિલ્લા કલેકટરશ્રી
ભાવનગરની યાદીમાં જણાવાયું છે.

Related Posts