ભાવનગર તાલુકાનો સપ્ટેમ્બર-૨૦૨૬નો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ આગામી તા.૨૨/૦૯/૨૦૨૬ ને
મંગળવારના રોજ સવારે-૧૧-૦૦ કલાકે સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજવામાં આવના૨ છે. જેમાં જિલ્લા
કલેકટ૨શ્રી-તળાજા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી- ભાવનગર ગ્રામ્ય તથા પોલીસ અધિક્ષકશ્રી -ગારીયાધારના તાલુકા
સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેમજ અન્ય તાલુકાનાં સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ના અધિકારીશ્રીઓ સંચાલન
ક૨શે અને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે.
જાહેર જનતાને સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત, જે
પોતાને લગત હોય તે અંગેની અરજીઓ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે
તા. ૧૦/૦૯/૨૦૨૬ સુધીમાં સંબંધિત તાલુકા મામલતદા૨ કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંઘીત તલાટી કમ
મંત્રીશ્રીને રજુ ક૨વા અનુરોધ ક૨વામાં આવે છે તેમ જિલ્લા કલેકટરશ્રી ભાવનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
ભાવનગર જિલ્લાનો તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૬ માં રોજ યોજાશે













Recent Comments