લાઠી વીરપુર ના યસ વ્યાસ એ મંત્ર પાઠ અને સ્ત્રોત પાઠ સ્પર્ધા ના બીજા નંબર નુ સ્થાન મેળવ્યું
ગુજરાત સરકાર ના શિક્ષણ વિભાગ તેમજ કમિશનર શ્રી શાળાઓ ગાંધીનગર ના સયુંકત ઉપક્રમે પવિત્ર શ્રાવણ માસ માં દરેક સોમવારે પૌરાણિક પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ વડનગર મા યોજાયેલ મંત્ર પાઠ અને સ્ત્રોત પાઠ સ્પર્ધા મા શ્રી નારાયણ સંસ્કૃત મહા વિદ્યાલય ના તેજસ જોશી, હાર્દિક જોશી, યસ વ્યાસ,જોશી આર્યન અને કાર્તિક ઓઝા એ ભાગ ગ્રહણ કરેલ જે પૈકી ભાગ ગ્રહણ કરેલ તમામ ઋષિ કુમાર ને રાજ્ય સ્તરે વિજેતા જાહેર થતા પ્રતિભા શાળી ઋષિ કુમારો ને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ક્રમે જોષી આર્યનઅને બીજા ક્રમે યસ વ્યાસ રહ્યા હતા .અમરેલી જિલ્લામાં ના સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા અને ધારાસભ્ય શ્રી જનક ભાઈ તળાવીયા લોક દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ ના દિનેશ ભાઈ જોગાણી અને અનેક મહાનુભાવો એ ઋષિ કુમારો ને અભિનંદન પાઠવી શુભ કામના આપી હતી. તમામ ઋષિ કુમારો ને યસ વ્યાસ ના દાદા ભવસુખ ભાઈ દાદી અને માતા પિતા એ શુભાશિષ પાઠવ્યા હતા.આપણે ભારત દેશ ઋષિ મુનિ નો દેશ છે. સંસ્કાર ના વિશ્વ ગુરુ સમી દેશ ની ધાર્મિક સંસ્કૃતિ ને ઉજાગર કરતા ઋષિ કુમારો
















Recent Comments