ભાવનગર

ગારિયાધાર તાલુકા મામલતદાર ને આવેદન પત્ર પાટીદાર સેવા સંધ દ્વારા ગામડા ઓમા લુખ્ખા ઓની વધતી રંજાડ

ગારિયાધાર પાટીદાર સેવા સંઘ ગારિયાધાર દ્વારા તાલુકા મામલતદાર ને આવેદનપત્ર ગારિયાધાર ના વિવિધ ગામડાઓ માંથી વિશાળ માત્રા માં ખેડૂતો ગારિયાધાર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટૅ ભેગા થઈ જય સરદાર, ખેડૂત એકતા જિંદા બાદ ના નારા થી કચેરી નું પ્રટાગન ગુંજી ઉઠીયું હતું. આ આવેદન પત્ર આપવાનું કારણ ગારિયાધાર ના ખેડૂત ઉભા પાક ઉપર બકરા ચરાવવાના જેવી નજીવી બાબતે ખેડૂત ઉપર જાન લેવાં હુમલો કરવામાં આવ્યો ઇજા ગ્રસ્ત ખેડૂત આજે સરકારી દવાખાને સારવાર લઈ રહીયો છે જેનાથી ગારિયાધાર ના ખેડૂત માં ભય અને ખોફ અને ચિંતા નો માહોલ બન્યો છે જેથી ખેડૂત આગેવાનો ચિતિત બની સરકાર સમક્ષ ખેડૂતો ની રક્ષણ અને વન્ય જીવો થી રક્ષા કરવાની ગુહાર લગાવી ગારિયાધાર મામલતદાર ઝાલા ને આવેદનપત્ર આપવામાં આવ્યુ જેમા ખેડૂત પુત્ર અને આગેવાનો ગોવિંદભાઇ મોરડીયા, હરજીભાઇ વણજારા, ભાવનગર જિલ્લા ભાજપા મહામંત્રી સહિત શહેરી અને ગ્રામ્ય પંથક ના ખેડૂતો ગારિયાધાર નગરપાલિકા ઉપ પ્રમુખ તેમજ જમીન વિકાસ બેન્ક ના ચેરમેન હબીબખાન બ્લોચ મહાવીરસિંહ ગોહિલ રૂપાવટી તેમજ ભાવનગર જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ ભરતભાઈ ધામેલીયા વગેરે દ્વારા આવેદનપત્ર આપી ગારિયાધાર ના મુખ્ય માર્ગે ખેડૂત રેલી કાઢી પોલીસ સ્ટેશન ખાતે પણ આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું આમ ખેડૂત ઉપર પડતા ઉપર પાટુ મારીયું છે તેવો ઘાટ સર્જાયો રહ્યો છે એક તો વરસાદ નો અભાવ છે અને પાક નિષ્ફળ ગયો છે તેવામાં ખેડૂતો ઉપર હુમલાઓ ખેડૂત માં ભય, ડર અને ખોફ નું વાતાવરણ બનવા પામ્યું છે સમસ્ત પાટીદાર સેવા સંધ દ્વારા આ અંગે સુરત ખાતે પણ સમગ્ર ગારિયાધાર તાલુકા ના ખેડૂતો ની મીટીંગ યોજાય હતી જેમાં પાટીદાર ખેડૂત સેવા સંધ ના મોભી વિજયભાઈ માંગુકિયા દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર ભર માં એકલા અટુલા રહેતા ખેતી સંભળતા વયોવૃદ્ધ વડીલો માટે ભાંગતા જતા ગામડા ઓ માટે ચિંતા વ્યક્ત કરી સંગઠાત્મક નેતૃત્વ ઉભું કરી ગામડા બચાવો અભિયાન નું આહવાન કરાયું ગામડા માં વધતી લુખ્ખાગીરી સામે કડક કાનૂની કાર્યવાહી માટે સરકારી વહીવટી તંત્ર એ સંજ્ઞાન લેવા અનુરોધ કરાયો હતો ગારિયાધાર માં ખેડૂત ના ઉભા પાક માં ભેલાણ અને હિંસક હુમલા ની ઘટના બાદ લુખ્ખા તત્વો ને ઝડપી સ્થળે લઈ રીક્રન્ટશન કરાયું હતું વિજયભાઈ માંગુકિયા એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર ના અનેક ગામડા ઓમા અવારનવાર ખેડૂતો ના ઉભા પાક ને નુકશાન ના વધતા જતા બનાવો પ્રશાશનિક વહીવટી એ કાયદો વ્યવસ્થા ની સમીક્ષા ની જરૂર છે પાટીદાર સેવા સંધ દ્વારા સુરત ખાતે પણ બેઠક યોજાય જેમાં ગામડા ઓને સુરક્ષા માટે આહવાન કરતા ” એક થઈ ને રહી નેક થઈ ને રહી સત્ય સામે સર ઝુકાવી દઈ એ પણ હવે અન્યાય નહીં સહિ એ ની પ્રતિજ્ઞા વ્યક્ત કરાય હતી

Related Posts