દામનગર પોલીસ સ્ટેશન ખાતે પી આઈ એન જી જાડેજા ની અધ્યક્ષતા માં શક્તિ પર્વ નવરાત્રી ને લઈ લોકદરબાર યોજાયો હતો દરેક વિસ્તાર માંથી નવરાત્રી આયોજકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી પાલિકા સદસ્યો વેપારી ઓ ખેડૂતો ની ઉપસ્થિત માં યોજાયેલ લોકદરબાર માં પી આઈ જાડેજા ની ટકોરો અનિષ્ટ પ્રવૃત્તિ એકપણ ચલાવાશે નહીં દરેક નવરાત્રી મહોત્સવ માં ઓન બોડી કેમેરા સાથે સિવિલ ડ્રેસ માં મહિલા પોલીસ તહેનાત રહેશે આયોજનો એ સસ્પેકટેડ હિલચાલ અંગે પોલીસ નું ધ્યાન દોરવા તાકીદ સુનિશ્વિત પણે શક્તિ અનુષ્ઠાન ઉજવાય તે માટે લોક દરબાર માં ચુસનો સાંભળ્યા ટ્રાફિક રોમિયોગીરી સામે કોઈ સમરબંધી હશે તો પણ નો ભલામણ ન્યુસન્સ કોઈપણ રીતે સ્વીકાર્ય નથી દામનગર માં આખરી બનાવ હશે તેવી ચેતવણી સાથે ની ટકોરો શક્તિ પર્વ નવરાત્રી ને લઈ દામનગર પોલીસ અનિષ્ટ પ્રવૃત્તિ સામે આક્રાપાણી એ પી આઈ એન જી જાડેજા ની અધ્યક્ષ્યતા માં યોજાયેલ લોકદરબાર માં શહેરભર ના દરેક વિસ્તારો માંથી આયોજનો સહિત સ્થાનિક અગ્રણી કાર્યકરો ની ઉપસ્થિતિ વચ્ચે લોકદરબાર યોજાયો હતો
દામનગર પી આઈ જાડેજા ની અધ્યક્ષતા માં શક્તિ પર્વ ને લઈ લોકદરબાર યોજાયો


















Recent Comments