અમરેલી

દહીંથરા પ્રાથમિક શાળા ખાતે પી એમ પોષણ માસ ની ઉજવણી કરાય

દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ખાતે પી એમ પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ ની ઉજવણી કરાય હતી જેમાં પી એમ પોષણ યોજના સંચાલક શ્રી શાળા પરિવાર વાલી ઓ વિદ્યાર્થી ની ઉપસ્થિતિ વચ્ચે આહાર માથી મળતા વિવિધ પોષણ ઘટકો અંગે સર્વ ને વિસ્તૃત અવગત કરાયા હતા કઠોળ અનાજ શાકભાજી ફળ ફ્રૂટ માંથી મળતા પોષક તત્વો અંગે દહીંથરા પ્રાથમિક શાળા વિદ્યાર્થી ઓને અવગત કરતા આચાર્ય દેવીલાલ લલિતાબેન ગંગર નમ્રતાબેન ગઢાતરા સોનલબેન મહેતા જલ્પાબેન અરવિંદભાઈ વિનુભાઈ જયપાલ સહિત ની ઉપસ્થિતિ માં પોષણ માસ ની ઉજવણી કરાય હતી 

Related Posts