દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા પરિસર માં એસ એમ સી ની બેઠક યોજાય હતી જેમાં શાળા પરિસર માં સરકાર દ્વારા મળતી વિવિધ સેવા સુવિધા અંગે સમીક્ષા કરાય હતી વાલી ઓને બાળકો ના અધિકારો વિષે વિસ્તૃત રીતે શાળા ના આચાર્ય સહિત શાળા પરિવારે અવગત કર્યા હતા દહીંથરા પ્રાથમિક શાળા પરિસર માં એસ એમ સી બેઠક માં દરેક વિદ્યાર્થી ઓના વાલી ઓની ઉપસ્થિતિ માં યોજાય હતી
દહીંથરા પ્રાથમિક શાળા ની એસ એમ સી બેઠક મળી


















Recent Comments