હબાયના ડુંગરોમાં આજે પણ રા લાખાના ગઢના અવશેષો જાેવા મળે છે જે રોચક ઇતિહાસની સાક્ષી પૂરે છે.નોંધનીય છે કે,રા લાખાએ પાવાગઢમાં યુદ્ધ જીત્યું હતું અને કેરામાં પણ પોતાનો ગઢ બનાવ્યો હતો. આ સ્થળની ઉપેક્ષા થતા હાલમાં ખંડેર જાેવા મળે છે. આ સ્થળનો વિકાસ થાય તો પ્રવાસન ક્ષેત્રે વધુ એક સ્થળ મળી શકે તેમ છે. હબાય […]Continue Reading
અમદાવાદ શહેરના નવરંગપુરા વિસ્તારમાં એકલા રહેતા કરોડપતિ વૃદ્ધા દવા લેવા માટે એકલા ઘરની બહાર નીકળ્યા હતા. જાે કે હોસ્પિટલ બહાર પોતે ઘરનો રસ્તો ભૂલી ગયા હતા જેથી એક દિવસથી બહાર બેસી રહ્યા હતા. જાગૃત નાગરિકે અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા હેલ્પલાઇનની ટીમે મહા મહેનતે તેઓનું ઘર શોધી તેમને ઘર સુધી પોહચાડી અને એકલા […]Continue Reading
રાની કમલાપતિ રેલવે સ્ટેશન મધ્ય પ્રદેશનું પ્રથમ વિશ્વ સ્તરીય સુવિધા ધરાવતું રેલવે સ્ટેશન છે. જેને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ(પીપીપી) મોડ હેઠળ પુનઃવિકસિત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ ભોપાલ અને મધ્ય પ્રદેશની સાથે સમગ્ર દેશ માટે ગૌરવપૂર્ણ ઇતિહાસ અને વૈભવશાળી ભવિષ્યના સંગમનો દિવસ છે. ભારતીય રેલવેનું ભવિષ્ય કેટલુ આધુનિક અને […]Continue Reading
મીનાક્ષી તેના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહી હતી. અભિનેત્રીનું નામ બોલિવૂડ સિંગર કુમાર સાનુ સાથે પણ જાેડાયું હતું. કહેવાય છે કે કુમાર સાનુ પહેલીવાર જુર્મના પ્રીમિયર દરમિયાન મળ્યા હતા. તેને જાેતાં જ તેઓ પોતાનું દિલ ખોઈ બેઠા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કુમાર સાનુના છૂટાછેડાનું કારણ મીનાક્ષી હોવાનું માનવામાં આવે છે. આ સિવાય ડાયરેક્ટર રાજ […]Continue Reading


















Recent Comments