Home Articles posted by CITY WATCH NEWS (Page 6055)
ગુજરાત
નવસારીમાં ગરબા મહોત્સવ દરમિયાન કુલ ૩૩ કૃતિ પ્રસ્તુત થઈ હતી. જે પૈકી સ્ટેજ ગરબા વિભાગમાં પ્રથમ ક્રમે રાધે ક્રિષ્ના મંડળી વાડા, દ્વિતીય ક્રમે મહાલક્ષ્મી યુવતી મંડળી વેગામ, તૃતીય ક્રમે જય અંબે મંડળી નાગધરા અને શેરી ગરબા વિભાગમાં પ્રથમ ક્રમે શક્તિગ્રુપ મંડળી ગણેશ સિસોદ્રા, દ્વિતીય ક્રમે ઓમ મહિલા મંડળી ઉન, તૃતીય ક્રમે મહાલક્ષ્મી મહિલા મંડળી વેગામ […]Continue Reading
ધર્મ દર્શન
તુલસીના પતિવ્રતને કારણે તમામ દેવતા ભેગા થઈને પણ શંખચૂડનો વધ કરી શકતા નહોતા. તમામ દેવતા અને ઋષિઓ ભગવાન શિવ પાસે પહોંચ્યા. શિવજીની મદદથી ભગવાન વિષ્ણુએ છળથી તુલસીનું પતિવ્રત ભંગ કરાવ્યુ અને શિવજીએ શંખચૂડનો વધ કર્યો.જ્યારે તુલસીને જાણ થઈ કે ભગવાન વિષ્ણુએ તેની સાથે છળ કર્યો છે તો તેમણે ભગવાન વિષ્ણુને પત્થર બની જવાનો શ્રાપ આપ્યો. […]Continue Reading
સૌરાષ્ટ - કચ્છ
દિવાળીના તહેવારોમાં દેશમાં સૂર્યવંશી ઉપરાંત સાઉથના સુપ૨સ્ટા૨ ૨જનીકાંતની અન્નાથેએ પણ જાે૨દા૨ કલેક્શન મેળવ્યું છે. હોલિવૂડની ફિલ્મ ઈટર્નલ્સ પણ છવાઈ છે. જાેકે સ૨કારે સિનેમા હોલમાં ૧૦૦ ટકા પ્રેક્ષકો સાથે છૂટ આપી છે. કોરોના ગાઈડલાઈન્સના ભંગનાં પણ દૃશ્યો જાેવા મળી રહ્યાં છે. પ્રેક્ષકોએ માસ્ક પહેર્યાં નહોતા અને સોશિયલ ડિસ્ટસ્ટિંગનો ભંગ થતો જાેવા મળી રહ્યો છે.કોરોનાકાળમાં છેલ્લાં Continue Reading
ગુજરાત
વડોદરા નજીક પાદરા-જંબુસર રોડ મહાકાળી મંદિર પાસે પેસેન્જર ભરેલો ટેમ્પો પલટી ખાઇ ગયો હતો, જેમાં નાનાં બાળકો સહિત ૧૪ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતનો ભોગ બનેલા લોકો જન્મદિવસની ઉજવણીમાં જતા હતા. ટેમ્પોચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો એ ઘટના ઝ્રઝ્ર્‌ફમાં કેદ થઇ ગઇ હતી.દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર ફરવા જઇ રહેલા […]Continue Reading
રાષ્ટ્રીય
એચ-૪ વિઝા અમેરિકન સિટિઝન અને ઈમિગ્રેશન સર્વિસ દ્વારા એચ-૧બીવિઝાહોલ્ડરના નજીકના પરિવારના સભ્યો(જીવનસાથી અને ૨૧ વર્ષથી નાની ઉંમરનાં બાળકો)ને ઈસ્યુ કરવામાં આવે છે. આ વિઝા સામાન્ય રીતે એ લોકોને ઈસ્યુ કરવામાં આવે છે, જે અમેરિકામાં રોજગાર આધારિત લીગલ કાયમી નિવાસના દરજ્જાની પ્રક્રિયાની પહેલાં જ શરૂ કરી ચૂક્યા છે. એચ-૧બી વિઝા નોન-ઈમિગ્રેશન વિઝા છે, જે અંતર્ગત અમેરિકાની […]Continue Reading
ગુજરાત
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ સ્થિત સિંગરવા ગામથી જિલ્લા કક્ષાના નિરામય ગુજરાત કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતુ કે, આ અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં દર શુક્રવારે હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં વિવિધ ગંભીર પ્રકારના ૮ જેટલા રોગોનું નિદાન કરીને સ્થાનિક સ્તરે અથવા જરૂર જણાતા સિવિલ હોસ્પિટલમાં સારવાર Continue Reading
ગુજરાત
રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન- મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ આજથી શહેરમાં ૩ હજાર જેટલી નોન-વેજ અને ઇંડાંની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જાહેરમાં નોન-વેજ લટકાવી શકાશે નહીં, એને ઢાંકીને રાખવું પડશે. જાે સૂચનાનો અમલ નહીં થાય તો લારી બંધ કરવા સુધીનાં પગલાં […]Continue Reading
રાષ્ટ્રીય
ભારત કુલ ૧૭૧ દેશને ઈ-વિઝાની સુવિધા આપતું હતું, જેમાં ચીન પણ સામેલ હતું. જાેકે, કોરોના મહામારી પછી પ્રવાસ પ્રતિબંધો હેઠળ અનેક દેશોએ ભારતીય નાગરિકોને તેમના દેશમાં આવવાની મંજૂરી આપી નથી અથવા તો વિઝાને લગતી પ્રક્રિયા ઘણી અઘરી બનાવી દીધી છે. એટલે ભારતે પણ જવાબી કાર્યવાહી હેઠળ યુ.કે. અને કેનેડા સહિત કુલ નવ દેશને ઈ-વિઝા નહીં […]Continue Reading
રાષ્ટ્રીય
ક્રિપ્ટો કરન્સી એક વસ્તુ કે ડિજિટલ પ્રોપર્ટીના રૂપમાં શરિયતના સિદ્ધાંતોનું પાલન કરે અને ચોખ્ખો ફાયદો દર્શાવી શકે તો તેનો વ્યાપાર કરી શકાય. એમયુઆઇ પાસે દેશમાં શરિયતના કાયદાના પાલનનો અધિકાર છે. એમયુઆઇ પાસે નાણા મંત્રાલય અને મધ્યસ્થ બેન્ક સાથે ઇસ્લામી નાણાકીય મુદ્દે પરામર્શ કરવાનો અધિકાર પણ છે. બીજી તરફ બેંક ઓફ ઈન્ડોનેશિયા ડિજિટલ કરન્સી લાવવા વિચાર […]Continue Reading
રાષ્ટ્રીય
દર વર્ષે દુનિયામાં ૪૦ હજાર મૃત્યુ, ૪૦ કરોડ લોકો સંક્રમિત આફ્રિકા, અમેરિકા, એશિયાના ૧૦૦થી વધુ દેશોમાં આ સ્થાનિક બીમારીનો ખતરો છે. દર વર્ષે ૧૦થી ૪૦ કરોડ લોકો ડેન્ગ્યૂથી સંક્રમિત થાય છે. તેમાંથી ગંભીર ૪૦ હજાર લોકો જીવ ગુમાવે છે. સંગઠન અનુસાર તાજેતરના દાયકામાં ડેન્ગ્યૂના વૈશ્વિક ફેલાવામાં વધારે પડતી વૃદ્ધિ થઈ છે અને તેને ૧૭ ઉપેક્ષિત […]Continue Reading