Home Articles posted by CITY WATCH NEWS (Page 6054)
અમરેલી
અમરેલી જિલ્લાઅના કુંકાવાવ-વડીયા વિસ્તાસરના ૪પ ગામના કુલ ર૦૦ કરતા પણ વધારે દાતાઓનો સન્મારન સમારોહ જંગર ખાતે યોજાયો હતો જેના અઘ્યલક્ષ સ્થાાને પ.પૂ.વિદૂષી ગીતાદીદી તથા ઉદઘાટક પદે કાનજીભાઈ ભાલાળા, પરશોતમભાઈ ગેવરીયા,મગનભાઈ રામાણી, મનસુખભાઈ સુવાગીયા, નિલેષભાઈ પટેલ, સવજીભાઈ વેકરીયા, ધનસુખભાઈ દેવાણી, ડો.રાજપરા,બી.એલ.રાજપરા,વસંતભાઈ મોવલીયા વિ.સમગ્ર ગુજરાતમાંથી મહાદાતાશ્રીઓ ઉપસ્થિભત Continue Reading
અમરેલી
ભારતની બેંકો કેમ કંગાળ થઇ ? RBI નુ તળીયુ સાફ કેમ થયુ ? આ બાબતે નિવેદન કરી ધારાસભ્ય પૂર્વ સાંસદ વિરજીભાઇ ઠુંમર જણાવ્યું હતું કેવડાપ્રધાન શ્રીમનમોહનસિંહજીના કાયઁકાળના માચઁ -૨૦૧૪ સુધીના ૧૦ વષઁમા અને પછીના ત્રણ વષઁ વડાપ્રધાન શ્રીમોદીજીના કાયઁકાળ માચઁ ૨૦૧૭ સુધીમા વિવિધ કોપોઁરેટસ સેકટસઁનુ કેટલુ NPA થયુ તેની વિગત…અને કોની રહેમ નીચે થયુ તેનુ આશાન […]Continue Reading
ગુજરાત
સૃષ્ટિ સંસ્થા ના નેશનલ કોડીનેટર શ્રી ચેતન પટેલ નું લોનાવાલા(મહારાષ્ટ્ર) માં સર ફાઉન્ડેશન ને વિશિષ્ટ સન્માનશ્રી અતુલચંદ્ર કુલકર્ણી,અધિક પોલીસ મહાનિર્દેશક ના હાથે કરવા માં આવ્યું હતું.ચેતન પટેલ છેલ્લા ૧૫ વર્ષ થી સૃષ્ટિ સંસ્થા સાથે જોડાઇ ને ગ્રામીણ સત્તર પર રહેલા સંશોધનો અને વિશિષ્ટ પરંપરાગત જ્ઞાન ને શોધી ને તેની આવા ગ્રામીણ સંશોધન ની શોધો ને […]Continue Reading
અમરેલી
લાઠી ના જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે  ૧૧  કુંડી યજ્ઞ યોજાયો…અમરેલી જીલ્લા ના લાઠી તાલુકાના જરખીયા ગામે કાકડીયા પરિવાર ના કુળદેવી બ્રહ્માણી ખોડીયાર માતાજી મંદિરે કારતક શુદ આઠમને તા૧૧/૧૧/૨૧ ગુરુવારે ૧૧  કુંડી નવચંડી હોમાત્મક યજ્ઞ યોજાયેલ તેમજ બપોરે વિશાળ સંખ્યામાં કાકડીયા પરિવાર ના ભાઈઓ બહેનો બાળકોએ ભોજનપ્રસાદ લીધેલ,રસોઈ ના દાતા Continue Reading
અમરેલી
બગસરા તાલુકાના  સમઢીયાળા ગામે પરમ પૂજય 1008 મહામંડલેશ્વર ત્‍યાગીજી મહારાજ શ્રી રામ ચરણ દાસ બ્રહ્મલીન થતાં સમસ્‍ત ગ્રામજનો દ્વારા ભવ્‍ય સંતવાણી અને મહા ભંડારાનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં વિસ્‍તારના ભક્‍તતો ખૂબ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી સંતને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બગસરા તાલુકાના સમઢીયાળા ગામ ત્‍યાગીજી મહારાજ શ્રી રામ ચરણ દાસ ને લીધે પણ પોતાની અલગ છાપ […]Continue Reading
અમરેલી
જાફરાબાદ ખાતે રવિવારે બપોરે 1-30 નાં ટકોરે જીએચસીએલનાં મેદાનમાં પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર. પાટિલની અઘ્‍યક્ષતામાં જાફરાબાદ કોળી સમાજનાં પ્રમુખ કરણભાઈ બારૈયા ઘ્‍વારા કોળી સમાજનું સ્‍નેહમિલન યોજાઈ રહૃાું છે. આ સ્‍નેહમિલનમાં મહા મંડલેશ્‍વર 1008 રાઘવદાસજી મહારાજ, મહંત હરિદરાનંદ ભારતીજી મહારાજ, પૂ.દેવેન્‍દ્રદાસબાપુ, પૂ. સંત ગોમતીદાસબાપુ પણ ઉપસ્‍થિત રહેશે. કાર્યક્રમમાં Continue Reading
અમરેલી
અમરેલી જિલ્‍લા પંચાયતની ખાસ સામાન્‍ય સભા બપોરે 3 કલાકે મળી હતી. જેમાં 1પમાં નાણાંપંચના કામો, સ્‍ટેમ્‍પ ડયૂટીના કામો તેમજ રેતી કંકરની ગ્રાન્‍ટના કામોને બહાલી આપવા માટે મળેલ હતી. આ મિટીંગમાં ગત ખાસ સામાન્‍ય સભા જે તા.14/10/ર1ના રોજ મળેલ હતી. તેમાં જે વિકાસના કામો નાણાંપંચની ગ્રાન્‍ટના કામોને બહાલી આપેલ તેની ચર્ચા કરવામાં આવી.જેમાં જિલ્‍લા પંચાયત વિપક્ષ […]Continue Reading