Home Articles posted by CITY WATCH NEWS (Page 6097)
અમરેલી
 આ જે કોરાના ની બીમારી મોઘવારી જેવી વસ્તુ ઓ થી લોકો પીડાય રહયા છે  સરકાર તમામ મોરચે નિષ્ફળ હોય ત્યારે લોકો આશીર્વાદ કઈ રીતે આપી શકે ? સરકાર પોતાના શાસન ની નિષ્ફળતા ઓ છુપાવવા પ્રજાને પૈસે આવા ટચુકડા નામો આપી ખોટા તાયફા ઓ બંધ કરે .અમરેલી શહેર માં આશરે લગભગ આ કોરોના ની બીજી લહેર […]Continue Reading
અમરેલી
રમત ગમત વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ૨ કિમીની ફીટ ઇન્ડિયા ફ્રિડમ રનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૨૭ ઓગસ્ટના ભાઈઓ માટે અને ૨૮ ઓગસ્ટના બહેનો માટે સવારે ૦૭:૦૦ કલાકે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ચિતલ રોડ ગોળ દવાખાના થી ૨ કીમી સુધીની રહેશે. દોડમાં ભાગ લેવા માંગતા ખેલાડીઓએ રમત પ્રશિક્ષણ કેન્દ્રની કચેરીને ટેલીફોનીક નંબર […]Continue Reading
અમરેલી
ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના પાસીંગવાળા વાહનો વર્ષ ૨૦૧૭, ૨૦૧૮ અને ૨૦૧૯ના સમયગાળા દરમ્યાન અમરેલી સીટી પોલીસ સ્ટેશન દ્વારા એમ.વી. એક્ટ કલમ ૨૦૭ હેઠળ કબ્જે કરવામાં આવ્યા હતા. આ વાહનોના મુળ માલીક અથવા ચાલકો દ્વારા લાંબા સમયથી વાહનોને છોડાવી જવા અંગે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી. પોલીસ સ્ટેશનમાં વાહનોની યોગ્ય સાચવણીના અભાવે વાહનોની કિંમતમાં તેમજ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પ્રભારીશ્રી દિલીપભાઇ પટેલ તથા જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા તથા શહેર પ્રમુખો અને અગ્રણીઓને કોવિડ–૧૯ ન્યાયયાત્રા યોજવા અને મહત્વના મુદાઓ બાબતે અગત્યની મીટીંગ યોજાઇ હતી. આ મીટીંગમાં સૌપ્રથમ કોરોના મહામારીમાં જીવ ગુમાવનાર મૃતકો ને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવેલ હતી તેમજ અનેક Continue Reading
ભાવનગર
૧૫-ભાવનગર-બોટાદ લોકસભા વિસ્તારના સાંસદશ્રી અને રાષ્ટ્રીય ભાજપા ના ઉપાધ્યક્ષશ્રી ડો.ભારતીબેન શિયાળ ના પ્રયાસથી ભાવનગર થી દિલ્હી,મુંબઈ,સુરત નવી ફ્લાઇટ શરૂ થઈ રહી છે. વિકાસ યાત્રામાં વધુ એક યશકલગી ઉમેરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન ભાવનગરથી તા.૨૦/૦૮/૨૧ થી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત થવા જઇ રહી છે.આવતીકાલે બપોરે ભાવનગર એરપોર્ટ ખાતેથી સ્પાઇસ જેટની Continue Reading
ભાવનગર
૧૦૮ ની સેવા દ્વારા રાજ્યમાં અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તે પછી અકસ્માત હોય કે આકસ્મિક પ્રસૂતિ….  કોઈપણ વિપરીત અને અણધાર્યા સંજોગોમાં સૌથી પહેલાં પહોંચી જઈને બચાવની કામગીરી કરનાર હોય તો તે ૧૦૮ની સેવા છે. આ સેવાને લીધે ગુજરાતના અનેક લોકોના જીવ બચાવવામાં સફળતા મળી છે. આવો જ એક કિસ્સો ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના […]Continue Reading
અમરેલી
ધારી તાલુકા ના ઝર ગામે આજે દાઉદભાઈ લલિયા સહિત લલિયા પરિવાર ના સંકલ્પથી અને મુળ ઝર ગામના રહેવાસી અને હાલ ધારી તથા વિદેશ માં વસતા સંઘરાજકા પરિવાર ના તન-મન-ધન ના સહયોગ થી નવા બનનારા નૂતન રામજી મંદિર ના શિલાન્યાસ વિધિ નો કાર્યક્રમ પૂ. આપાગીગા ની જગ્યા-સત્તાધારધામ ના મહંત પૂ. વિજયબાપુ ગુરુશ્રી જીવરાજબાપુ ના હસ્તે તથા […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં જાતીય પરીક્ષણના ગુના રોકવા માટે દરેક પીસીપીએનડીટી એક્ટનું રજીસ્ટ્રેશન ધરાવતી ચાલુ હોસ્પિટલ/ ક્લિનિક/ સંસ્થાઓમાં બિનઅધિકૃત લોકોની અવરજવર ઉપર દેખરેખ રાખવા ૩૦ દિવસના ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ (૨૪-૭ કલાક) બેકઅપ સાથે સીસીટીવી કેમેરા જે તે સ્થળને સંપૂર્ણપણે આવરી લે તેવી રીતે પૂરતી સંખ્યામાં લગાવવાના રહેશે અને ચોવીસે કલાક કાર્યરત રાખવાના રહેશે. નક્કી કરેલ Continue Reading
અમરેલી
હાલ અમરેલી શહેરને પાણી પુરવઠો પૂરો પાડતી મહી પરીએજ યોજનાની કેનાલમાં સાફ, સફાઈ અને મરામતની કામગીરી શરૂ હોવાનાં કારણે અમરેલી નગરપાલિકાને મહી પરીએજ યોજનાનું પાણી આવતા રવિવાર એટલે કે તા.૨૨/૦૮/૨૦૨૧ સુધી અપુરતા તથા અનિયમીત મળવાનું હોવાથી પાણી પુરવઠા વિતરણમાં અનિયમીતતા સર્જાય શકે તેમ છે. આ યોજનાનું પાણી શરૂ થતા રાબેતા મુજબ નિયમીત પાણી પુરવઠા વિતરણ શરૂ […]Continue Reading
અમરેલી
રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને મલ્ટીપર્પઝ ઉપયોગ હેતુ ડ્રમ તેમજ બે પ્લાસ્ટિકના ટોકર(ટબ) ખરીદી માટે સહાય આપવાની યોજનામાં લાભ લેવા માટે www.ikhedut.gujarat.gov.in પોર્ટલ તા. ૩૧/૦૮/૨૦૨૧ સુધી ઓનલાઇન અરજી માટે ખુલ્લુ મુકવામાં આવેલ છે. જિલ્લાના તમામ ખેડુતોએ ઓનલાઇન અરજી કરીને, અરજીની પ્રિંટ લઇ તેમાં પોતાની સહી કરવાની રહેશે. અરજીની સાથે જરૂરી સાધનિક કાગળો જેમ કે ૮-અ ની Continue Reading