કપિલે કહ્યું કે, આ પહેલી વખત ૨૦૧૫માં થયું હતું મને તે સમયે આ વિશે વધારે ખ્યાલ નહતો અને હું યુએસમાં હતો. ત્યાંના એક ડોક્ટરથી મળ્યો અને તે સમયે હું ખૂબ દર્દમાં હતો તેઓએ મને એપિડયૂરલ આપ્યું તેનાથી મને દુખાવામાં રાહત મળી પરંતુ સમસ્યા જેમ હતી તેમને તેમ રહી. દરેકનું મૂળ એજ છે. કરોડરજ્જુનું ઉદાહરણ એજ […]Continue Reading
સની દેઓલની પત્નીનું નામ પૂજા દેઓલ છે અને તેઓને કરણ અને રાજવીર નામના બે દિકરાઓ પણ છે. જેમાંથી કરણ દેઓલે થોડા સમય પહેલા બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે.બોલીવુડના એક્શન સ્ટાર સની દેઓલનો આજે જન્મ દિવસ છે. તમે ઘણી વખત સની દેઓલના ડિમ્પલ કાપડીયા સાથેના ફોટા અને તેમને લગતા સમાચારો જાેયા કે વાંચ્યા હશે. પરંતુ શું તમે […]Continue Reading
હું પોતાના પર ગૌરવ ફીલ કરું છું કે, સિટાડેલની કેમેરા એન્ડ ક્રૂ ટીમે મને તેમની પાર્ટીનો ભાગ બનાવી. આ પહેલાં પણ પ્રિયંકાએ સ્પેન એક્સ્પ્લોર કરતા કેટલાક ફોટોઝ શેર કર્યા હતા. કેટલાક ફોટોઝમાં તે માતા મધુ ચોપરા અને પેટ ડાયનાની સાથે ફરતી જાેવા મળી હતી. પ્રિયંકાએ આમાં એવો પણ એક ફોટો શેર કર્યો હતો કે, જેમાં […]Continue Reading
આ આઉટફિટમાં હાથથી જીણું કામ કરવામાં આવ્યું છે જે એક એટ્રેક્ટિવ ફેશન સેન્સ દર્શાવે છે. હિના ખાને ડયૂલ ટોન્ડ લહેંગો પહેર્યો હતો જેમાં સુંદર હાથકામ કરવામા આવ્યું હતું. તેને હેર એસેસરીઝ પહેરી હતી જેમાં તે એક ડિઝની પ્રિન્સેસની જેમ લાગી રહી હતી. હિના રેમ્પ પર સંપૂર્ણ રીતે છવાઈ ગઈ હતી. રેમ્પ વૉક દરમિયાનના ખુશીના પળને […]Continue Reading
રાયુપર નજીક આવેલા આ વિસ્તારમાં જ્યારથી વેક્સિનેશનની શરૂઆત થઈ ત્યારથી વેક્સિન લેવા બાબતે લોકોમાં નિરસતા જાેવા મળી હતી, પરંતુ વેક્સિન સાથે તેલની સ્કીમ લાગુ કર્યા બાદ છેલ્લા ૧૦ દિવસમાં ૫૦૦થી વધુ લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાનો માત્ર એક કેસ સામે આવ્યો છે. સામે ૪ જેટલા દર્દીઓ સાજા થતાં […]Continue Reading




















Recent Comments