શરદપૂનમ આવી ગઇ હોવા છતાં કોર્પોરેટ કંપની તરફથી આવતા ઓર્ડરની શરૂઆત થઇ નથી. સૌથી વધુ ભાવઘટાડો બદામમાં જાેવા મળ્યો છે. તેમજ દિવાળી પછી હજુ ભાવઘટાડો જાેવા મળે તેવી સંભાવના છે. રાજકોટમાં ડ્રાયફ્રૂટ માર્કેટમાં દિવાળીના તહેવાર નિમિત્તે રૂ.૫૦ કરોડથી વધુ રકમનો વેપાર થાય છે. રાજકોટમાં જે ડ્રાયફ્રૂટ આવે છે તે અમેરિકા,અફઘાનિસ્તાન, આફ્રિકા,બેંગ્લોરથી આવે છે. જ્યારે કાજુના […]Continue Reading




















Recent Comments