કોરોના કાળમાં ધંધા રોજગાર પર માઠી અસર પહોંચી હતી. જેમાં રવિવારી બજારમાં પાથરણા પાથરી પેટિયું રળતા નાના વેપારીઓ પર સૌથી વધારે અસર પહોંચી હતી. અત્યાર સુધી રવિવારી બજારમાં ખરીદી નહીવત જાેવા મળતી હતી. પણ દિવાળીનો તહેવાર નજીક આવતો હોવાથી આજે રવિવારી બજારમાં લોકો ખરીદીમાં ઉમટી રહ્યા હતા. બજારમાં પાથરણું પાથરી વેપાર કરતા ભાવનાબેન નિફાડીયાએ જણાવ્યું […]Continue Reading




















Recent Comments