Home Articles posted by CITY WATCH NEWS (Page 6145)
બોલિવૂડ
રાહુલ જૈન પર મહિલાઓની બચત પાછળ ખર્ચ કરવાનો પણ આરોપ લાગ્યો છે. વકીલે કહ્યું કે રાહુલ જૈને તેના તમામ સંસાધનોનો ઉપયોગ કર્યો અને તેને પરેશાન કરી. રાહુલે તેના ગીતોનો ઉપયોગ કર્યો અને તેને તેના નામે મ્યુઝિક કંપનીને વેચી દીધા અને તેની પાસેથી મેળવેલા પૈસામાંથી તે મહિલાને આપ્યા નહીં, જાે કે તમામ મહેનત મહિલાની હતી. પોતાની […]Continue Reading
બોલિવૂડ
દંગલ ફિલ્મમાં બબીતા કુમારીનો રોલ ભજવી અભિનય કારકિર્દી શરૂ કરનાર સાન્યા મલ્હોત્રા હવે અહિ જાણીતી બની ગઇ છે. છેલ્લે તે પગલૈટમાં સંધ્યાના રોલમાં સોૈનુ ધ્યાન ખેંચવામાં સફળ રહી હતી. તેની વધુ ચાર ફિલ્મો આવી રહી છે. જે પૈકીની એક મિનાક્ષી સુન્દરેશ્વરી આવતા મહિને પાંચમી તારીખે નેટફિલકસ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અભિમન્યુ […]Continue Reading
રાષ્ટ્રીય
ભારતનો ય્ૐૈં સ્કોર વર્ષ ૨૦૦૦માં ૩૮.૮ રહ્યો હતો. જે ૨૦૧૨-૨૧ વચ્ચે ઘટીને ૨૮.૮-૨૭.૫ સુધી પહોંચી ગયો હતો. રીપોર્ટમાં એવું પણ કહ્યું હતું કે, ભારતમાં કોવિડની મહામારી અને તેના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉનથી લોકોની સ્થિતિ વધારે ખરાબ થઈ છે. આ રીપોર્ટ આયરલેન્ડની એજન્સી કન્સર્ન વર્લ્‌ડવાઈડ અને જર્મનીના સંગઠન વેલ્ટ હંગર હિલ્ફે મળીને તૈયાર કર્યો છે. […]Continue Reading