નવરાત્રિ મહોત્સવ દરમ્યાન અમદાવાદના ખેલૈયાઓ દ્વારા મંદિરના ચાચર ચોકમાં ગરબાની રમઝટ બોલાવી હતી. સમગ્ર મંદિર પરિસરમાં માઈભક્તો ભક્તિ રસમા તરબોળ બની ગરબે રમ્યા હતા. એટલુ જ નહિ, માં અંબેના ચાચર ચોકમાં ગરબાની મોજ માણી ખુશી વ્યક્ત કરી હતી. જાેકે ગરબાના અંતે માતાજીના ચાચર ચોકમાં મહાઆરતી પણ કરવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ, પૂર્વ […]Continue Reading


















Recent Comments