ગયા વર્ષે પણ દક્ષિણ ગુજરાત અને ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડ્યો હતો અને ડેમ ડૂબી ગયો હતો. ડેમની જળસપાટી જાળવવા માટે ૧૪ ઓગસ્ટથી ૩૦ સપ્ટેમ્બર સુધી હાઈડ્રો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં ૩૪.૬૧ કરોડ યુનિટ વીજળી ઉત્પન્ન કરીને સરકારે ૧૨૧ કરોડની કમાણી કરી હતી. વર્ષ ૧૯૭૨ માં જ્યારે ઉકાઈ ડેમ શરૂ કરવામાં […]Continue Reading
સિદ્ધાર્થ મલ્હોત્રાએ હાલમાં જ નાની કિયારા અડવાણીની સાથે તેની હિટ ફિલ્મ શેરશાહનો એક સીન રિક્રિએટ કર્યો જે સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. ફેન્સે નાનકડી કિયારા અડવાણીની ક્યૂટનેસ અને ડાયલોગ ડિલિવરીના વખાણ કર્યા. સિદ્ધાર્થ મલ્હોત્રાએ આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.સાથે કેપ્શનમાં લખ્યું કે, મળો નાનકડી કિયારા અડવાણી એટલે કે, […]Continue Reading


















Recent Comments