Home Articles posted by CITY WATCH NEWS (Page 6149)
બોલિવૂડ
અભિનેત્રી રાધિકા મદાન હાલમાં વિશાલ ભારદ્વાજની ફિલ્મ કૂત્તેમાં કામ કરી રહી છે. તેણે અગાઉ ટીવી પરદે મેરી આશિકી તુમ સે હી, ઝલક દિખલા જા જેવા શો કર્યા હતાં. પટાખા, મર્દ કો દર્દ નહિ હોતા, અંગ્રેજી મિડીયમ જેવી ફિલ્મો કરી ચુકેલી રાધિકાની સિદ્દત પણ હાલમાં જ રિલીઝ થઇ છે. હવે તે કૂત્તેમાં કામ કરી રહી છે. […]Continue Reading
બોલિવૂડ
શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા પર બળજબરીથી ઘરમાં ઘૂસીને કિસ કરવા જેવા ગંભીર આરોપો લગાવ્યા છે.તેમણે કહ્યું કે, રાજ એકવાર તેના ઘરમાં ઘૂસી ગયો અને શર્લિન સાથે બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. પોર્ન રેકેટ કેસમાં પોલીસે રાજ કુન્દ્રા ને મુખ્ય આરોપી બનાવ્યો છે. તેમના પર આરોપ છે કે તેઓ તેમના સાથીઓની મદદથી પોર્ન ફિલ્મોનું […]Continue Reading
ગુજરાત
મુખ્યમંત્રીએ કઝાકીસ્તાન રાજદૂતને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત અવશ્ય લેવાનું પ્રેરક સૂચન કરતા એમ પણ કહ્યું કે, ઇન્કલુઝિવ ગ્રોથ, સૌના સાથ, સૌના વિકાસના મંત્ર અને આર્ત્મનિભર ભારતના ધ્યેય સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનનો આ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી તેમને સુપેરે પરિચય થશે. ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીની વિકાસ પ્રતિબદ્ધતાને પરિણામે આજે ભારત વિશ્વમાં આર્થિક Continue Reading
રાષ્ટ્રીય
આતંકી હુમલામાં તાજેતરમાં માર્યા ગયેલા શ્રીનગરની સ્કૂલના આચાર્ય સુપિન્દર કોરને શ્રધ્ધાંજલી આપવા માટે ગયેલા ફારુખ અબ્દુલ્લાએ ઉપરોક્ત વાત કરી હતી. જાેકે ફારુખ અબ્દુલ્લા અગાઉ કલમ ૩૭૦ હટાવાઈ ત્યારે ભારત સરકાર પર રોષે ભરાયા હતા અને તેમણે કહ્યુ હતુ કે, જરૂર પડે તો ચીનની મદદથી પણ કાશ્મીરમાં કલમ ૩૭૦ લાગુ કરવામાં આવશે.: જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી […]Continue Reading
ગુજરાત
સુરતમાં પણ કોરોના બાદ ડાયમંડ જ્વેલરીનો ધંધો ખીલ્યો છે. કોરોના દરમિયાન મુંબઈમાં હીરાનો ધંધો સંપૂર્ણ બંધ હોવાને કારણે, હીરા ઉદ્યોગસાહસિકોને મળેલા ઓર્ડર સમયસર પૂર્ણ થઈ શક્યા નથી. આ માટે હવે હીરા ઉદ્યોગકારોએ સુરતમાં પણ તેમના કારખાના શરૂ કર્યા છે. જેમાના ઘણા એકમો સચિનની નજીકના વિસ્તારમાં છે અને જયારે બીજા કતારગામ અને વરાછા વિસ્તારમાં છે. ડાયમંડ […]Continue Reading
ગુજરાત
સુરત મહાનગરપાલિકાની લાઈટ એન્ડ ફાયર સમિતિની બેઠકમાં ૧૦ મેગા વોટ ક્ષમતાનો વધુ એક સોલર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે ૬૪.૪૬ કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો હતો. આ પ્લાન્ટના મેઇનટેનન્સ પાછળ ૧૦ વર્ષે ૩ કરોડનો ખર્ચ થાય તેવી શક્યતા જાેવાઈ રહી છે. ૧૦ મેગા વોટના સોલાર પ્લાન્ટ માટે મહાનગરપાલિકા ગુજરાતના કોઈપણ સ્થળે ૪૦ એકર જગ્યા ભાડેથી મેળવશે. […]Continue Reading
ગુજરાત
પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પૂરતા પ્રમાણમાં અત્યારે મળતો નથી. શોર્ટેજ ઉભી કરવામાં આવી હોવાની શંકા ઉધોગકારોને છે. સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ દેશમાં માત્ર ત્રણ કંપનીઓ જ બનાવે છે. અને આ ત્રણેય કંપનીઓએ ભેગા મળીને ભાવ વધારા માટે કાર્ટેલ રચી હોવાની શક્યતાઓ પણ ઉધોગકારો જાેઈ રહ્યા છે. જાે કે ઉધોગકારો માટે બીજી સૌથી મોટી ચિંતા સોડિયમ હાઈડ્રો સલ્ફાઇડ બનાવતી […]Continue Reading
ગુજરાત
ગુજરાત સરકારે સ્પાર્ધાત્મક પરીક્ષા મામલે મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. અનામત વર્ગના ઉમેદવારો માટે વય મર્યાદા ૪૧ વર્ષની કરવામાં આવી છે. રાજ્યની સ્પાર્ધાત્મક પરીક્ષાની ઉંમરમાં(છખ્તી) છૂટછાટ આપવામાં આવી છે. પ્રધાનમંડળની બેઠકમાં સૌથી મોટો ર્નિણય લેવામાં આવ્યો છે. જ્યારે શિક્ષણપ્રધાને જણાવ્યું કે કોરોનાકાળમાં પરીક્ષાઓ મોડી લેવામાં આવી છે. બિન અનામત વર્ગના ઉમેદવારોની વય મર્યાદા Continue Reading
ગુજરાત
રાજ્ય સહિત દેશભરમાં મોંઘવારી કૂદકે ને ભૂસકે વધી રહી છે.. પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ ૩૦થી ૪૦ પૈસા વધી રહ્યા છે.. જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડી રહી છે.. ફક્ત એક વર્ષમાં જ પેટ્રોલ-ડીઝલનો ભાવ ૨૦ રૂપિયાથી પણ વધી ગયો છે.. આજે પણ પેટ્રોલના ભાવમાં ૩૪ પૈસા અને ડીઝલના ભાવમાં ૩૮ પૈસાનો વધારો નોંધાયો છે.પેટ્રોલ […]Continue Reading
ગુજરાત
આસૂરી વૃત્તિને હરાવી વિજયનો ઉજાસ પાથરવાનો દિવસ એટલે કે વિજયા દશમી. હિન્દુ ધર્મ માટે આ દિવસ ખૂબ મહત્વનો છે.. દશેરાના દિવસને શસ્ત્રપૂજન અને વાહન ખરીદી માટે મહત્વનો માનવામાં આવે છે. સાથે જ આ દિવસે હવન-પૂજાના પણ આયોજનો કરવામાં આવે છે.આ પાવન પર્વ નિમિત્તે લોકો ફાફડા-જલેબીની જયાફત માણવાનું ચૂકતા નથી.ગુજરાતમાં કોરોના બાદ પ્રથમ વખત દશેરાની ઉજવણી […]Continue Reading