ઝીશાન ખાન અને રેહાના પંડિતના માતા-પિતા આ રિલેશનશિપથી ખુશ છે. ઝીશાન ખાને કહ્યું હતું કે ‘દરેક માતા-પિતા તેમના બાળકોની ખુશી ઈચ્છે છે અને જ્યારે તેઓ અમને ખુશ જુએ છે ત્યારે તેઓ પણ ખુશ થાય છે. તેઓ કેવી રીતે રિએક્ટ કરશે તેની અમને શંકા હતી પરંતુ તેમને આ સંબંધ સામે વાંધો નથી તેનો અમને આનંદ છે’. […]Continue Reading


















Recent Comments