એર ઇન્ડિયામાં ઘણી ખામીઓ છે, પરંતુ તેનું સંચાલન ઉત્તમ છે. તેમાં એક સપ્તાહમાં ૪૪૮૬ સ્થાનિક સ્લોટ્સ અને દર અઠવાડિયે ૨૭૩૮ આંતરરાષ્ટ્રીય સ્લોટ છે. આંતરરાષ્ટ્રીય સ્લોટમાં ૩૫૮ પશ્ચિમ એશિયન દેશો (અબુ ધાબી, દુબઈ, તેલ અવીવ જેવા દેશો) માટે છે.સરકારે સંસદમાં કહ્યું હતું કે માર્ગદર્શનના આધારે એર ઇન્ડિયાના કર્મચારીઓના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. કર્મચારીઓને પણ સંપૂર્ણપણે […]Continue Reading


















Recent Comments