Home Articles posted by CITY WATCH NEWS (Page 63)
અમરેલી
શક્તિ, સહનશીલતા, પ્રેમ-વાત્સલ્ય અને પ્રેરણાનો પર્યાય એટલે સ્ત્રી. માતા, બહેન,પત્ની,દીકરી, શિક્ષિકા કે નેતા – દરેક રૂપમાં સ્ત્રી સમાજને નવી દિશા આપે છે. સમગ્ર વિશ્વની તમામ મહિલાઓના સંઘર્ષ, આત્મસન્માન, તેમની મહેનત અને સફળતા અને તેમના અધિકારો,તેમની અસાધારણ સિદ્ધિઓ ઉપરાંત સમાજને સશક્ત બનાવવા માટે તેમના અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે આંતરાષ્ટ્રીય Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં વિકાસની ગતિને વધુ વેગ આપતા ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે સરંભડા મુકામે આશરે રૂ. ૦૭  કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા આગેવાનો હાજર રહ્યા હતા. વર્ષોથી ગ્રામજનોને ભોગવવો પડતો મહત્વનો પ્રશ્ન દૂર થાય તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલા રૂપે મંત્રીશ્રી તથા સતાધાર Continue Reading
અમરેલી
અમરેલી શહેરના દીકરાનું ઘર, લાઠી રોડ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે “નારી શક્તિ મહોત્સવ 2026” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ “Strong Women, Strong Nation” થીમ પર આધારિત હતો. કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, પતંજલિ મહિલા સમિતિ અમરેલી, ઈનર વ્હીલ ક્લબ અમરેલી ગીર, Love Yourself Fitness Center અને ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ Continue Reading
અમરેલી
જગત આખાના વ્યવહારો ખિલે છે નારી શક્તિથી, ઘરોમાં સ્નેહના દીવા બળે છે નારી શક્તિથી. ​સમર્પણ, સેવા ને હિંમત તણું જે નામ છે નારી, ગગન આંબવાના સપના ફળે છે નારી શક્તિથી. –“પાંધી સર” શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર, સાવરકુંડલા ખાતે ૮ માર્ચ, ૨૦૨૬ના રોજ ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની અત્યંત ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી Continue Reading
અમરેલી
શબ્દને જેણે હસાવ્યા,  હાસ્યને પદવી મળી, આજ માતૃસંસ્થાના આંગણે ખુશીઓ ખીલી. ગુજરાતનું ગૌરવ બનીને  જેઓ ઝળક્યા જગમાં, એ ‘રતિ’ના તેજથી ઝળહળે  કુંડલાની ગલી ગલી.    – – “પાંધી સર” ગુજરાતી સાહિત્ય જગતના અગ્રગણ્ય હાસ્યસર્જક અને આજીવન શિક્ષક એવા આદરણીય શ્રી રતિલાલ બોરીસાગર સાહેબને ભારત સરકાર દ્વારા પ્રતિષ્ઠિત Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે ગ્રામ્ય વિકાસને વધુ ગતિ આપવા માટે રૂ. ૩૪.૮૩ લાખના ખર્ચેનવી ગ્રામ પંચાયત (સચિવાલય)ના ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત સાવરકુંડલા-લીલીયાવિધાનસભાના જનપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના વરદહસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓને વધુ મજબૂતબનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. નવી Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લા ભાજપના પ્રભારી માનનીય અભયસિંહ ચૌહાણ સાહેબના સાવરકુંડલા શહેર તથા તાલુકા મંડળ પ્રવાસ નિમિત્તે સાવરકુંડલાધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાના વિશેષ ઉપસ્થિતિમાં અટલધારા કાર્યાલય ખાતે કાર્યકર્તાઓની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યુંહતું. આ બેઠકમાં ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવા, આગામી કાર્યક્રમો અને સંગઠનાત્મક પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠક Continue Reading
અમરેલી
ધારા સભ્ય ને એડી ને બેઠક શહેર ભાજપ મંત્રી પ્રકાશ તજા ઉપર તીક્ષ્ણ ધારીયા ના ત્રણ ધા જીકી દેનાર ભાજપ ના અગ્રણી જિલ્લા બેંક ના ડાયરેકટ સામે કાયદો કાયદા નું કામ કરશે ? તીક્ષ્ણ ધારીયા ના ત્રણ ધા માર્યા બાદ પણ સ્થળ ઉપર અડધો કલાક ઉભા રહી ઉગ્ર ગાળા ગાળી કરનાર સિનિયર નેતા સામે ધારા […]Continue Reading
અમરેલી
​સત્તાના આ ખેલમાં જનતા પીસાય છે, તેલના ભંડાર સાથે આશા ભડકે બળાય છે. ​બે આખલાની લડાઈમાં ઘરના ચૂલા ઠર્યા, યુદ્ધના આ જવરમાં માનવતા ક્યાં જણાય છે? –“પાંધી સર”  ​અમેરિકા અને ઇઝરાયેલના આક્રમક વલણે મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને અત્યંત ગંભીર બનાવી દીધી છે. ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના નવમા દિવસે ઇઝરાયેલે રણનીતિક રીતે ઇરાનના […]Continue Reading
અમરેલી
​બારેય માસ જે વરસે છે  હેત બનીને ઘરમાં, એ જ છે શક્તિ જે મહેકે છે  અન્નપૂર્ણા બનીને ઘરમાં. ​તડકો ભલેને હોય બહાર  ગમે તેટલો આકરો, શીતળ છાંયડો બનીને  ઉભી છે નારી દરેક ઘરમાં. –“પાંધી સર” માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહના અંતે જ કુદરતે પોતાનો અસલી મિજાજ બતાવવાનું શરૂ કર્યું છે. ફાગણ માસના પંદર દિવસ વીત્યા બાદ […]Continue Reading