હાલ ના સમયે બાંગ્લાદેશમાં એક તરફ જ્યાં રાજકીય અસ્થિરતા નો માહોલ છે ત્યારે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં, બાંગ્લાદેશના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે સોમવારે જણાવ્યું હતું કે દેશમાં લાવવામાં આવનાર કોઈપણ બંધારણીય સુધારા ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતી અધિકારોને જાળવી રાખશે. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે લઘુમતીઓને બહુમતી મુસ્લિમ વસ્તી જેવા જ અધિકારો મળતા રહેશે.યુનુસે તેમના Continue Reading

















Recent Comments