આઇકોનિક રોડ પર વિવિધ ટેબ્લો, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને જીવંત બનાવ્યું અમદાવાદ ખાતે ઓપરેશન સિંદૂરના સાહસ, શૌર્ય અને પરાક્રમને વધાવતા રોડ શોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અમદાવાદીઓએ ઉમળકાભેર આવકાર્યા હતા. વડાપ્રધાનશ્રીએ રોડ શૉમાં સૌનું અભિવાદન ઝીલ્યું હતું.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ તથા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી Continue Reading
ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન મોદી ની ગુજરાતની પ્રથમ મુલાકાતના પ્રથમ દિવસે ભુજમાં વડાપ્રધાન મોદીએ રૂ. ૫૩,૪૧૪ કરોડના ૩૩ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ભુજ બાદ તેઓ મોડી સાંજે અમદાવાદ પહોંચશે, જ્યાં રોડ શૉનું આયોજન કરાયું છે.ભુજમાં વડાપ્રધાન મોદીએ ગાંધીધામમાં સેન્ટર આલ્ફ એક્સેલન્સ, માતાના મઢ ખાતે મંદિર પરિસર, ખાટલા ભવાની, ચાચર કુંડ સહિતના વિસ્તારમાં […]Continue Reading
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પરથી મોટી માત્રામાં એમડી ડ્રગ્સ સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી છે. બાતમીના આધારે પોલીસે પ્રતિબંધિત માદક દ્રવ્યનો ૫૨૫ ગ્રામ જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત બજાર કિંમત ?૫૨.૫ લાખ છે.પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા લોકોની ઓળખ અજય પ્રજાપતિ (રતલામ, મધ્યપ્રદેશનો રહેવાસી) અને આનંદી […]Continue Reading
રાજ્કોટમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં, એક મહિલા ડોક્ટરે દવાનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું હતું. રાજકોટના એસ.ટી. બસ સ્ટેશન પાછળ આવેલી બાલાજી મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આઈસીયુ આસિસ્ટન્ટ ડોક્ટર તરીકે છેલ્લા કેટલાક વર્ષથી ફરજ બજાવતી રોણકી ગામની મહિલા તબીબ એન્જલ ધવલભાઈ મોલિયા (ઉં.વ. ૨૭)એ ગત ૨૧ મેના રોજ એનેસ્થેટિક ડ્રગ્સનો ઓવરડોઝ લઈ લીધો હતો. દવાના […]Continue Reading
વડોદરા બાદ અમદાવાદમાં પણ પીએમ મોદીનો ભવ્ય રોડ શૉ, લોકોએ તીરંગા અને ભરતમાતાના જયઘોષ સાથે કર્યું સ્વાગત અમદાવાદ,વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસ પર છે. જેમાં પ્રથમ દિવસે વડાપ્રધાન મોદી ભુજ પછી અમદાવાદ પહોંચ્યા છે, ત્યારે ૨૬ મેની સાંજે વડાપ્રધાનનો ‘રોડ શૉ‘ અમદાવાદના એરપોર્ટથી ઈન્દીરા બ્રિજ સર્કલ સુધી યોજાયો હતો. આ દરમિયાન ખુબજ મોટી […]Continue Reading
ગુજરાતના પાડોશી રાજ્યમાં વર્ષોનો રેકોર્ડ તોડીને ચોમાસું વહેલું પધાર્યું છે ત્યારે ગુજરાતભરમાં વાતાવરણ પલટાયું છે, ત્યારે હવામાન વિભાગે આગામી ૧ જૂન સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ૬ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં આગામી ૬ દિવસ મોટાભાગના વિસ્તારોમાં ૪૦-૫૦ કિ.મી.ની ઝડપે […]Continue Reading
ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ અનુસાર ૨૪-કડી (અ.જા.) તથા ૮૭-વિસાવદર વિધાનસભા મતવિભાગની પેટા ચૂંટણી માટેનું જાહેરનામું આજ તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવતા સંબંધિત ચૂંટણી અધિકારીશ્રીઓ પાસે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થયેલ છે.ઉપરોક્ત વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીના સંદર્ભમાં ઉમેદવારીપત્ર ભરવાના પ્રથમ દિવસે એટલે કે, આજે તા.૨૬.૦૫.૨૦૨૫ ના રોજ Continue Reading
















Recent Comments