જન્મથી જ બધિર ડિમ્પલના કાને હવે ધ્વનિઓ અથડાય છે! ડિમ્પલને તેના જીવનના શરુઆતના ૬ વર્ષ સુધી દુનિયાના કોલાહલ અને સુમધુર ધ્વનિઓ તેના કાન સુધી પહોંચતા ન હતા કારણ હતું, કન્જેનાઈટલ ડેફનેસ એટલે કે જન્મજાત બધિરતા. પરંતુ કેન્દ્ર – રાજ્ય સરકારના રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના પરિણામે આર્થિક રીતે સાધારણ સ્થિતિ ધરાવતા પરિવારની દીકરી ડિમ્પલને કોકલીયર ઈમ્પ્લાન્ટ […]Continue Reading

















Recent Comments