ગુજરાતના ગૌરવસમાન હાસ્યકલાકાર,લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી હાલ અમેરીકા અને કેનેડાનાં સાંસ્કૃતિક પ્રવાસે છેતારીખ આઠ સપ્ટેમ્બરના રોજ એમના પુત્રવધુ ડો. ઋષાલી મૌલિક ત્રિવેદીનો ૨૬મો જન્મદિવસ હતો જે જગદીશ ત્રિવેદીએ ટોરોંટો કેનેડા ખાતે અંગત પચીસ લોકોની હાજરીમાં અત્યંત સાદગીપૂર્વક ઉજવ્યો હતો.પોતે સાદગીથી જીવવું પણ સમાજસેવા હંમેશા ઉદારતાથી કરવી એવા જીવનમંત્રને Continue Reading


















Recent Comments