ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ વેકરીયાએ લાયન્સની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર દર વર્ષે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા લાયન્સ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા સ્પોન્સર મજેદાર મસાલા ભવ્ય સાંસ્કૃતિક જન્માષ્ટમી લાયન્સ લોકમેળા-૨૦૨૩નું આયોજન નૂતન હાઈસ્કૂલના મેદાનમાં Continue Reading

















Recent Comments