રાજ્યના તમામ ખેડૂતોએ આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી વખતે લાયસન્સ ધારક સહકારી મંડળી, સરકારી સંસ્થાઓ, ખાનગી વિક્રેતા પાસેથી જ બિયારણ ખરીદીનો આગ્રહ રાખવો, જેથી છેતરપિંડીથી બચી શકાય. લાયસન્સ ન ધરાવતા વ્યક્તિ, ફેરિયાઓ, પેઢીઓ પાસેથી બિયારણ ન ખરીદવા સૂચના છે. બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામુ, જે બિયારણ ખરીદ્યું હોય તેનું Continue Reading


















Recent Comments