Home Archive by category અમરેલી (Page 898)

અમરેલી

અમરેલી
૫મી ઓગષ્ટ એ ભારતનું રાષ્ટ્રીય પર્વ છે જેને ભારતમાં સ્વતંત્રતા દિવસ ખૂબ જ ઉત્સાહ અને જોષપુર્ણ રીતે ઉજવવામાં આવે છે અને આ દિવસે રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવેલ છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ વિશ્વનું સૌથી મોટું વિદ્યાર્થી સંગઠન છે જે વિદ્યાર્થીઓ દ્વારા ચલાવવામાં આવતું અને વિદ્યાર્થી હિત માટે હર હંમેશ કટિબદ્ધ છે અને રાષ્ટ્ર પુનઃનિર્માણ […]Continue Reading
અમરેલી
કમાણી સાયન્સ કોલેજ અને પ્રતાપરાય આર્ટસ કોલેજ, અમરેલી ખાતે BCA વિભાગ દ્વારા પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓને કેરીઅર લક્ષી સેમિનાર નું આયોજન થયું.  આ સેમિનાર શ્રી કેવલભાઈ મેહતા દ્વારા વિદ્યાર્થીઓને મોટીવેશન અને વિદ્યાર્થીઓ પોતાની કારકિર્દી બનાવવા માટે ચોક્કસ લક્ષ્ય કેમ બનાવવું તેની માહિતી આપવામાં આવી હતી. શ્રી કેવલભાઈ મેહતા પણ આજ કોલેજ ના વિદ્યાર્થી રહી ચુક્યા […]Continue Reading
અમરેલી
શિશુવિહાર પ્રાંગણમાં રાષ્ટ્રીય  વંદનાની ઉત્સાહભેર ઉજવણી ૧૯૪૭ રાત્રીના ૧૨ વાગ્યે જે ધ્વજ ભૂમિ ઉપર સ્વાતંત્ર્ય વંદના થઇ હતી તે ભૂમિ ઉપર સતત ૭૭ મા વર્ષે તિરંગાને ક્રિડાંગણના તાલીમાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ અને બેન્ડ સલામી સાથે તિરંગાને સલામી આપી હતી. સંસ્થાના શુભેચ્છક શ્રી પ્રદિપસિંહ ગોહિલના વરદ હસ્તે ધ્વજરોહણ તથા સંસ્થામં ચાલતા કેર ટેકર અભ્યાસક્રમનું ઉદ્ઘાટન કરવામાં […]Continue Reading
અમરેલી
આજ રોજ 77 મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઊજવણી જાફરાબાદ ખાતે કરવામાં આવી હતી. જે અંતર્ગત માનનીય કલેકટરશ્રી અજય દહિયા સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારશ્રી દિનેશ રમેશ ગુરવ સાહેબ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરણ સાહેબ દ્વારા 108 અને ખીલખીલાટ ના કર્મચારીઓ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં જેમાં 108 ના ઇ.એમ ટી. પ્રકાશ […]Continue Reading
અમરેલી
રાષ્ટ્રપ્રેમ ઉજાગરના ઉમદા હેતુથી૭૭ માં સ્વતંત્રતાના દિવસે રાષ્ટ્રીય સેવક સંઘ તથા વોકિંગ ક્લબ જનતા બાગના સંયુક્ત ઉપક્રમે , આજરોજ પંડિત દિન દયાળ ઉપવન જનતા બાગ ખાતે દેશની સ્વતંત્રતા માટે પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરનારા સ્વતંત્રતા સંગ્રામના વીરોને યાદ કરી અને જનતા બાગમાં તાજેતરમાં બનાવેલ સ્મારક પર પુષ્પાંજલિ તેમજ રાષ્ટ્રધ્વજને સલામીનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. Continue Reading
અમરેલી
આજરોજ શ્રી બ્રાન્ચ શાળા નંબર ૨, કન્યાશાળા સાવરકુંડલામાં ૭૭ માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી હર્ષભેર કરવામાં આવેલ હતી .જેમના મુખ્ય અતિથિ વિશેષ તરીકે મેહુલભાઈ વ્યાસ હતા તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી નરેન્દ્રભાઈ જોષી, પે સેન્ટર આચાર્ય મહેશભાઈ જાદવ ,ઉષાબેન ,નીલમબેન, તેમજ શાળા નો સમગ્ર સ્ટાફ હરિભાઈ બોરીસાગર, બીએડ તાલીમાર્થી રિધ્ધિબેન, દરેકે સાથે મળીને ૭૭માં સ્વતંત્ર દિનની Continue Reading
અમરેલી
આજરોજ સાવરકુંડલા શહેરમાં હાથસણી રોડ પર નાગનાથ સોસાયટીમાં આવેલા આંગણવાડી નંબર ૪૩ ખાતે નાનાં ભૂલકાઓ દ્વારા પણ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી. આ તકે સાવરકુંડલા શહેરનાં વરિષ્ઠ પત્રકાર બિપીનભાઈ પાંધીની પૌત્રી ધાર્વીબેનને  અન્નપ્રાશન સંસ્કાર પણ સંપન્ન કરાવવામાં આવેલ.  આમ બાળપણથી જ ભુલકાઓમાં રાષ્ટ્રભક્તિનું સિંચન થાય એવા  પ્રથમ ચરણ સાથે સ્વાતંત્ર્ય પર્વની Continue Reading
અમરેલી
ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાંઓ દ્વારા ગેરકાયદેસર સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી પૈસા વસુલ કરી ડોકટરની રજી.મેડીકલ પ્રેકટીશનરને લગતી ડિગ્રી ન હોવા છતાં એલોપેથીક દવાઓ તથા મેડિકલને લગત સાધન સામગ્રી અંગે ચેકીંગ હાથ ધરી ગેરકાયદેસર મળી આવ્યેથી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના એક ગામની મહિલા એસ.પી.સાહેબ શ્રી હિમકરસિંહનાઓને પોતાની વ્યથા જણાવવા માટે મળવા ગયા અને તે માત્ર ન્યાય મેળવવા માંગતા હતા જેથી સાહેબશ્રીએ તેમને શાંતિપૂર્વક સાંભળી અને બેનને આશ્વાસન આપી અને મહિલાને કાઉન્સેલિંગ માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ચાલતા પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરમાં મોકલવામાં આવ્યા અને સાહેબશ્રીએ સાંત્વન આપી કહેલ કે “આપની પુરી મદદ કરવામાં […]Continue Reading
અમરેલી
તારીખ 09/08/2023 ના રોજ અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકા ના દેવલકી ગામ થી અમરનગર જતા બેઠી ધાબી પાસે ટુ વ્હીલ ચાલક નું એક્સિડન્ટ થતાં વડીયા 108 ની ટીમ ને કેસ અસાઈન થયો હતો, જેમાં જેન્તીભાઇ બધાભાઈ પરમાર ઉંમર વર્ષ 25 રહેવાસી ગામ રાજ પીપળા તાલુકો કોટડા સાંગાણી ને માથા ના ભાગે ગંભીર ઇજા થવા પામી હતી […]Continue Reading