Home Archive by category અમરેલી (Page 9)

અમરેલી

અમરેલી
સાવરકુંડલા તાલુકાના ધાર પ્રાથમિક શાળા અને ધજડીપરા પ્રાથમિક શાળા ખાતે મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલકની આવશ્યકતા છે. આ માટે તા.૨૧.૦૭.૨૦૨૬ સુધીમાં અરજી કરવી. ઉંમર ઓછામાં ઓછા ૨૦ વર્ષ પૂર્ણ થયા હોય અને ૬૦ વર્ષથી ઓછી હોય તેવા લાયક ઉમેદવાર અરજી કરી શકશે. સરકારના નિયમોનુસાર માનદ વેતન મળવાપાત્ર છે. નિયત અરજી પત્રક તા. ૧૮.૦૭.૨૦૨૬ સુધી કચેરીના […]Continue Reading
અમરેલી
જિલ્લામાં વરસાદની સ્થિતિને લઈને આજરોજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સર્વશ્રી જે.વી.કાકડીયા, શ્રી હિરાભાઈ સોલંકી, શ્રી મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી દક્ષાબેન ચોડવડીયા, જિલ્લા Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં અતિભારે વરસાદ: લીલીયા તાલુકાના છેવાડાના ગામોમાં પ્રતાપ દુધાત અને કોંગ્રેસ ટીમ દ્વારા ભોજન વિતરણ   અતિભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ઘૂસી જવાથી મકાનો ડૂબી જવા પામ્યા હતા. ત્યારે ‘માનવતા એ જ ધર્મ’ સમજીને પાણીના ગરકાવમાંથી લોકોને બહાર કાઢવા માટે રેસ્કયૂ ઓપરેશન હાથ ધરી તેમને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા. આવી વિકટ Continue Reading
અમરેલી
*ખેડૂતોના ખેતરમાં ગેસ પાઇપ લાઇન નાંખવાનું બંધ કરો : બ્રિજરાજ સોલંકી AAP* *સરકાર લેખિતમાં બાંહેધરી આપે નહીં ત્યાં સુધી આંદોલન પૂરું નહીં થાય : બ્રિજરાજ સોલંકી AAP* *ધોળકા તાલુકામાં ખેડૂતોની સંમતિ વગર ગેરકાયદેસર ગેસ લાઇન નાંખવાના વિરોધમાં ૧૦ ગામના ખેડૂતો એકઠા થયા : બ્રિજરાજ સોલંકી AAP* *સરકારને ઈંટનો જવાબ પથ્થરથી આપીશું, ખેડૂતોએ ડરવાની જરૂર નથી […]Continue Reading
અમરેલી
ચોમાસાની ઋતુ શરૂ થતાં જ આપણી ટીવી સ્ક્રીન અને અખબારો પૂર, તૂટેલા પુલ, ધોવાઈ ગયેલા રસ્તાઓ અને પાણીમાં ડૂબેલા ગામોના સમાચારોથી ઉભરાવા લાગે છે. એકતરફ આપણે ડિજિટલ ઈન્ડિયા, બુલેટ ટ્રેન અને મેગા સિટીઝના આધુનિક સપના જોઈ રહ્યા છીએ, અને બીજી તરફ સામાન્ય વરસાદમાં પણ આપણું કરોડો-અબજોનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. પર્યાવરણનું હનન […]Continue Reading
અમરેલી
સતત વરસી રહેલા ભારે વરસાદની અસર હવે માર્ગ વ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામ નજીક સાવરકુંડલા–મહુવા નેશનલ હાઇવે પર નવા બ્રિજના નિર્માણ દરમિયાન બનાવવામાં આવેલું અસ્થાયી ડાયવર્ઝન વરસાદના ધસમસતા પાણીમાં ધોવાઈ જતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. નવા બ્રિજનું કામ ચાલી રહ્યું હોવાથી વાહનવ્યવહાર માટે બાજુમાં ડાયવર્ઝન તૈયાર કરવામાં આવ્યું હતું. […]Continue Reading
અમરેલી
લાઠી પંથક સહિત આસપાસના વિસ્તારોમાં પડેલા ધોધમાર વરસાદને કારણે ગાગડિયો નદી બે કાંઠે વહેતા લિલીયા તાલુકાના ભેસાણ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નદીના પાણી ગામના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી જતાં આશરે 10થી 15 મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરોમાં અચાનક પાણી ઘૂસતા પરિવારોમાં દોડધામ મચી ગઈ હતી. પૂરના પાણી સાથે અનેક પરિવારોની ઘરવખરી પાણીમાં તણાઈ […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા: ભારે વરસાદના કારણે પૂરગ્રસ્ત બનેલા સાવરકુંડલા તાલુકાના બોરાળા ગામની જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ધર્મેશભાઈ ચોડવડીયાએ વહીવટી તંત્રના અધિકારીઓ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થળ પર જઈ પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું અને વરસાદથી થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન જિલ્લા પંચાયત પ્રમુખે રાહત અને પુનઃસ્થાપન Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે ગાગડિયો નદીમાં પૂર આવ્યું છે. નદીના પાણી રોડ પર ફરી વળતાં ગારિયાધાર–અમરેલી સ્ટેટ હાઈવે પર વાહનવ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. પાણીનો પ્રવાહ વધતાં અનેક ગામો વચ્ચેનો સંપર્ક પણ ખોરવાઈ ગયો છે. નાના લીલીયા ચોકડી અને ક્રાંકચ ગામ વચ્ચે માર્ગ પર ગાગડિયો નદીના પાણી ફરી […]Continue Reading
અમરેલી
અમરેલી જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોની વાસ્તવિક સ્થિતિનો તાગ મેળવવા સાવરકુંડલા–લીલીયા વિધાનસભા ના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાએ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી. ધારાસભ્ય એ સાવરકુંડલા તાલુકાના ભુવા, જુના સાવર, સીમરણ, ખડકાળા, બોરાળા, જીરા તેમજ લીલીયા તાલુકાના આંબા સહિતના ગામોમાં જઈ વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિ નું સ્થળ પર નિરીક્ષણ કર્યું. આ દરમિયાન Continue Reading