કુંઢેલી ગામે સગર્ભા બહેનો માટેનો ફ્રી નિદાન કેમ્પ યોજાઈ ગયોપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુંઢેલી ખાતે 67 બહેનોની સદવિચાર હોસ્પિટલ તળાજાના નિષ્ણાંત તબિબ ડૉ.શરદભાઈ પંડ્યા અને ટીમ દ્વારા બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને લોહીના ટકાની તપાસ કરી આપવામાં આવી હતી. તેમજ પ્રસુતિ દરમિયાન કાળજી તથા યોગ્ય સારવાર માટે સમજ આપવામાં આવી હતી. આ ફ્રી નિદાન કેમ્પ દરમિયાન […]Continue Reading


















Recent Comments