Home Archive by category અમરેલી (Page 903)

અમરેલી

અમરેલી
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સમગ્ર દેશમાં તા.૩૦ ઓગસ્ટ, ૨૦૨૩ સુધી “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. અમરેલી તાલુકાના સાજીયાવદર ગામની પ્રાથમિક શાળા ખાતે “મારી માટી મારો દેશ” “માટીને નમન વીરોને વંદન” કાર્યક્રમ સંપન્ન થયો હતો. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક Continue Reading
અમરેલી
અમરેલી તા.૧૦ ઓગસ્ટ,૨૦૨૩ (ગુરૂવાર) બગસરા તાલુકા કક્ષાનો ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૩ સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણીનો કાર્યક્રમ બાલાપુર પ્રાથમિક શાળા ખાતે બગસરા તાલુકા મામલતદારશ્રીની ઉપસ્થિતિમાં તા.૧૫ ઓગષ્ટ, ૨૦૨૩ને મંગળવારના રોજ સવારે ૮.૩૦ વાગ્યે યોજાશે. તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વ દિનની ઉજવણીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બગસરા તાલુકા મામલતદારશ્રી દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.Continue Reading
અમરેલી
વિશ્વ સિંહ દિવસ દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ ઉજવાય છે. આ દિવસ જંગલના રાજા ગણાતા સિંહને સમર્પિત દિવસ છે અને તેનો હેતુ સુંદર અને મોટી બિલાડીઓની પ્રજાતિઓ વિશે જાગૃતિ લાવવાનો છે. વિશ્વ સિંહ દિવસ તેમની વિશે જાગૃતિ લાવવા અને તેના જતન-રક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઉજવાય છે.  સાવરકુંડલા ખાતે જે.વી. મોદી હાઇસ્કૂલ ના પાછળના ગ્રાઉન્ડમાં સાવરકુંડલાની […]Continue Reading
અમરેલી
આજે 10, ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ…. સિંહ એટલે ગુજરાત અને આપણા ગીર નું ગૌરવ, સિંહ એટલે બહાદુરી, વીરતા,શૌર્ય અને શક્તિ નું પ્રતીકજેથી આપણે પણ સાવજ ની ધરતી ના રહેવાસી તરીકે ગૌરવ અનુભવીએ છીએ ત્યારે સિંહ નું જતન, રક્ષણ અને સંવર્ધન કરવું આપણી ફરજ છે….. તે હેતુ સાથેઆજે શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા […]Continue Reading
અમરેલી
અમરેલી જાણીતા RTI એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા ના નેતૃત્વ માં તાલુકા ના અસંખ્ય ગ્રામ્ય માંથી રેતી ની લિઝ ગ્રામ પંચાયતો ને આપો ની માંગ સાથેરાજ્ય ના મુખ્ય મંત્રી સહિત સબંધ કરતા વિભાગો માં રેતી ચોરી અંગે વિગતે ફરિયાદ ઉઠી અમરેલી તાલુકાના દેવળીયા, ચાંદગઢ, રાજસ્થળી,,ગોખરવાળા મોટા  તેમજ નાના વિઠલપુર ખંભાળીયા ગ્રામ્ય વિસ્તારોના સિમાડા મધ્ય માંથી શેત્રુંજી નદી […]Continue Reading
અમરેલી
દામનગર ના દહીંથરા પ્રાથમિક શાળા ના શિક્ષક વિશાલકુમાર ગાબાણી ની જિલ્લા ફેર બદલી થતા ભવ્ય વિદાયમાન અમરેલી જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી ના આદેશ થી સુરત જિલ્લા ખાતે ગાબાણી વિશાલકુમાર ની જિલ્લા ફેર બદલી થતા શ્રી દહીંથરા પ્રા.શાળા, તા- લાઠી, જિ- અમરેલી માં ફરજ બજાવતા મ.શિ. (ધોરણ- ૬ થી ૮ ઉચ્ચ પ્રાથમિક વિભાગ સા.વિ) શ્રી […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામે પ્રાથમિક શાળામાં લોકશાળા ખડસલીના વિદ્યાર્થી તેમજ સ્ટાફગણ તેમજ ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમ ખુલ્લો જાહેર કરવામાં આવ્યો. ત્યારબાદ ખડસલી ગામના રાજુભાઈ મેઘજીભાઈ બગડા તેમજ હિતેશભાઈ દિનેશભાઈ વાટલીયા તેમજ ભરતભાઈ નાજાભાઇ રાઠોડ તેમજ સુખદેવભાઈ જીવરામભાઈ ગોંડલીયા જેવો નિવૃત્ત આર્મીમેન તેમજ પોલીસ કમાન્ડો તેમજ પોલીસ Continue Reading
અમરેલી
દામનગર શહેર ની શિક્ષણ સંસ્થા તાલુકા શાળા નંબર -૧ મોર્ડન ગ્રીન ના ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓએ આજે શહેર ના વિવિધ સાર્વજનિક સ્થળો ની મુલાકાત લીધી હતી જ્ઞાનકુંભ માં સમાવિષ્ટ તાલુકા પ્રાથમિક શાળા નંબર -૧ ના ધોરણ આઠ ના વિદ્યાર્થી ઓએ દામનગર શહેર માં સાહિત્ય જગત ની શાન ગણાતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય એવમ મણીભાઈ […]Continue Reading
અમરેલી
બાબરા દેવભુમિ બાબરા પંચકુંડ અને પાંડવો સાથે જોડાયેલી પાંચાળી ભુમિ આજે ગેરકાયદેસર ધંધાનું હબ બની ચુક્યું છે. આયુર્વેદના નામે નશીલી પ્રોડકટ વેચતાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પકડાઇ છે. કરીયાણા રોડ ઉપર દારૂ પકડાયો, GIDC માંથી આજે દારૂ પકડાયો, ભાજપના આગેવાનો વિકાસની વાતોના નામે ભ્રષ્ટ્રાચારમાં ખદબદ છે. બાબરાએ અનેક ધારાસભ્યો આપ્યા છે પરંતુ બાબરા એ હંમેશા […]Continue Reading
અમરેલી
સાવરકુંડલા શહેરમાં આવેલ કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ સાવરકુંડલા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ (૧ થી ૭ ઓગસ્ટ) અંતર્ગત પ્રસૂતિ વિભાગ ખાતે ઉજવણી કરવામાં આવેલ હતી. તેમાં સરકારી નર્સિંગ સ્કૂલની વિદ્યાર્થીનીઓએ પોસ્ટર પ્રદર્શંન કરેલ તેમજ દર્દીઓને આઈ.ઇ.સી. દ્વારા માહિતગાર કરેલ હતા જેમાં અધિક્ષકશ્રી અને આર.એમ.ઓ.ની સૂચનાથી મેટરન તથા હેડ નર્સના માર્ગદર્શંથી પ્રસૂતિ વિભાગના સ્ટાફ નર્સોએ આ Continue Reading