Home Archive by category ભાવનગર (Page 10)

ભાવનગર

ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 70 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી શિશુવિહાર  સંસ્થા આયોજિત 531મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  શ્રી હસમુખભાઈ દામોદરભાઈ સરવૈયા (મુંબઈ) ના સૌજન્યથી તા.22 મેના રોજ  શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં યોજાય ગયો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી. સી.લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ પ્રભુકૃપા Continue Reading
ભાવનગર
ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુવિહાર, સહજાનંદ ઇન્સ્ટિટયૂટ ઓફ ફિઝિયોથેરાપી તથા સ્વામી વિવેકાનંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, ભાવનગરના સંયુક્ત ઉપક્રમે 22 મે આયુર્વેદ, હાડકા અને મસાજ નો દુખાવો ધરાવતા પેશન્ટ માટે, નેચરોપેથી સારવાર તથા હોમિયોપેથીક સારવાર નો હેલ્થ કેમ્પ ડોક્ટર અરવિંદભાઈ ત્રિવેદી, ડોક્ટર ભાવિકાબેન હરિયાણી, ડોક્ટર હેતવીબેન ગોયાણી, ડોક્ટર વીણાબેન Continue Reading
ભાવનગર
ભાવનગર શ્રી ગોઘા ઈંગ્લીશ સ્કૂલના ડૉ.માનસીબેન હિતેન્દ્રભાઇ ત્રિવેદીને ઇન્દોરમાં ક્રાંતિ જ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા.    બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા દેવી અહિલ્યાબાઈ હોલ્કરની ભૂમિ ઇન્દોરના અહિલ્યા પરિસરમાં તારીખ 19 અને 20 મે, 2026 બે દિવસ રાષ્ટ્રીય શિક્ષણ સંમેલન અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. Continue Reading
ભાવનગર
તળાજા તાલુકા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (M.P.H.W.) યુનિયનની એક અગત્યની બેઠક તાજેતરમાં યોજાઈ હતી.જેમાં સર્વાનુમતે સંગઠનને મજબૂત કરવા અને આરોગ્ય કર્મચારીઓના પ્રશ્નોને વાચા આપવા માટે નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. ​આ બેઠકમાં તળાજા તાલુકાના કેરાળા ગામના વતની સેવાભાવી, સરળ સ્વભાવ અને કર્મનિષ્ઠ આરોગ્ય કર્મચારી વિપુલસિંહ ભુપતભાઈ પરમારની તળાજા તાલુકા M.P.H.W. યુનિયનના પ્રમુખ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લામાં ચોમાસા પૂર્વેનીતૈયારીઓ અંગે વર્ચ્યુઅલ પ્રિ-મોન્સુન સમીક્ષા બેઠક યોજાઈ હતી.બેઠક દરમિયાન આગામી ચોમાસાની ઋતુમાં નાગરિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેમજઆપત્તિજનક પરિસ્થિતિમાં તંત્ર ઝડપી અને અસરકારક કામગીરી કરી શકે તે માટે વિવિધ વિભાગોની તૈયારીઓનીવિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.પ્રભારી Continue Reading
ભાવનગર
*તારીખ ૨૩ મેના રોજ મંત્રીશ્રીના જન્મદિવસે રાજ્યભરમાં ૧૦૧ સ્થળોએ સાદગીથી સેવાકીય અને સામાજિક કાર્યક્રમો યોજાશે* વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઇંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સાદગીપૂર્ણ જીવનશૈલીના આહવાનને આત્મસાત કરીને રાજ્ય મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીએ પોતાના જન્મદિવસ નિમિત્તે યોજાનાર “કોળી સમાજનું વિશાળ પંચામૂર્ત સામાજિક સંમેલન”ને ભવ્યતા અને તામજામથી દૂર રાખી Continue Reading
ભાવનગર
ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના આદેશ અનુસાર ગુજરાત રાજ્યનાદરિયાકાંઠાના પ્રાદેશિક જળ વિસ્તારમાં ચોમાસા દરમિયાન જળચર સંપત્તિના સંવર્ધન તેમજ માછલીઓના પ્રજનનને પ્રોત્સાહન આપવા હેતુસર તા. ૦૧ જૂન, ૨૦૨૬ થી તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી યાંત્રિક બોટો દ્વારા થતી માછીમારી(Fishing Ban) ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે.આ સમયગાળા દરમિયાન રાજ્યના આંતરદેશીય તેમજ Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાના પ્રાથમિક શાળામાં પી.એમ.પોષણ યોજના (મધ્યાહન ભોજન યોજના) મા (૧) કેન્દ્ર નં.૩૪શ્રી તરસરા પ્રા.શાળા (૨) કેન્દ્ર નં. ૪૫ શ્રી દેવળિયા પ્રા.શાળા (૩) કેન્દ્ર નં. ૫૯ શ્રી પ્રતાપરા પ્રા.શાળા (૪) કેન્દ્રનં.૯૭ શ્રી માખણિયા પ્રા.શાળા (૫) કેન્દ્ર નં.૧૦૭ શ્રી રાતાખડા પ્રા.શાળા (૬) કેન્દ્ર નં. ૧૧૦ રેલિયા પ્રા.શાળા (૭) કેન્દ્રનં. ૧૪૨ શ્રી તળાજા-૨ કે.વ.શાળા (કન્યા શાળા) અને Continue Reading
ભાવનગર
વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની ચાલુ વર્ષે નવી બાબતતરીકે મંજુર થયેલ કુલ ૦૩ સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ૧)બહુસ્તરીય પદ્ધતિથી ફળપાકોના વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ (અતિ ઘનિષ્ઠ પદ્ધતિથી એકથી વઘુ ફળપાકોનુંવાવેતર કરવાનું રહશે જેમાં ઓછામાં ઓછા ૫૦૦ રોપા ત્તથા વધુમાં વધુ ૨૬૦૦ રોપાના વાવેતર […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના તમામ શહેરીજનોને જણાવવાનું કે, રાજયભરમાં બાગાયતનો વ્યાપ વધારવા તેમજતાલીમ થકી યુવાનોના કૌષલ્યમાં વૃધ્ધિ કરી તેમના માટે રોજગારીની નવી તકો ઉભી કરવાના નેક ઉદ્દેશ્યથી રાજ્યસરકાર દ્વારા અર્બન ગ્રીન મિશન કાર્યક્રમ અમલમાં છે જેમા ૩ (ત્રણ) દિવસીય તાલીમ આપવામાં આવશે. લાભાર્થીનેપ્રતિદીનની મર્યાદામાં રૂ ૨૫૦/-ની વૃત્તિકા તથા ગાર્ડન ઉપયોગી ટુલ કીટ આપવામાં આવશે. જે તાલીમ Continue Reading