બાગાયત ખાતા દ્રારા રાજ્યભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારનીમહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ૨ (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવામાં આવે છે. જેમાફળ અને શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો જેમકે શરબત, સ્ક્વોશ, જામ, જેલી, કેચપ, વિવિધ પ્રકારનાઅથાણાં, સોસ વગેરે ઉપર તાલીમ આપવામાં આવે છે. જેમાં તાલીમ વર્ગમાં તાલીમાર્થીઓની સંખ્યા ૩૦ […]Continue Reading



















Recent Comments