Home Archive by category ભાવનગર (Page 9)

ભાવનગર

ભાવનગર
ભાવનગર જિલ્લામાં વિવિધ ઔદ્યોગિક એકમોમાં રોજગારી અર્થે શ્રમિકો/કારીગરો/કર્મચારીઓ, દેશ/રાજય/ જિલ્લાબહારથી મોટી સંખ્યામાં રોજગારી અર્થે ઘરઘાટી, ચોકીદાર, કારખાનામાં,મકાન બાંધકામમાં, પોલ્ટ્રી ફાર્મ ઉદ્યોગમાં,હિરા ઉદ્યોગમાં, ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર-ધંધામાં શ્રમિક તરીકે જિલ્લામાં આવે છે જેમાં અમુક ગુન્હાહિતઇતિહાસ ધરાવતા તથા ગુન્હાહિત માનસ ઘરાવતા ઇસમો હોય તેવી સંભાવના Continue Reading
ભાવનગર
સાયકલો/ટુ વ્હીલર/ફોર-વ્હીલર વેચનારાઓ ઉપર જાહેર વ્યવસ્થા, શાંતિ સલામતિ અને દેશની સુરક્ષાના પરીપ્રેક્ષમાંથોડાક સુચનો અમલમાં મુકવાની જરૂરીયાત જણાતાં ભાવનગર જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએમળેલ અધિકારની રૂઈએ ભાવનગર જિલ્લામાં જુના-નવા વાહન લે-વેચ કરતા તમામ દુકાનધારકોએ જુના-નવાવાહન લે-વેચ કરવા માટે નિયત મુજબના કાયમી રજીસ્ટર ફરજીયાતપણે નીભાવવા માટે આ જાહેરનામું Continue Reading
ભાવનગર
ભાવનગર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા કબજે લેવામાં આવેલા કુલ ૩ સરકારી વાહનોની GeM પોર્ટલ મારફતે હરાજીકરવામાં આવશે. આ વાહનો જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં (As is where is condition) વેચવામાં આવશે.હરાજીમાં TATA INDIGO (LMV) પ્રકારના ત્રણ વાહનોનો સમાવેશ થાય છે. જેમાં GJ04GA0358 વાહનની કુલકિ.મી. ૧૨,૩૯૬, રજીસ્ટ્રેશન તા. ૧૧-૦૪-૨૦૧૬ અને EMD રૂ.૮૩૮; GJ04GA0252 વાહનની કુલ Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લામાં ખરીફ ઋતુ- ૨૦૨૬ દરમિયાન વરસાદની અનિયમિતતા અને વરસાદ ખેંચાવાનીસ્થિતિને ધ્યાને લેતાં ખેતી પાકોના ઉત્પાદન પર માઠી અસર ન થાય તેમજ ઉપલબ્ધ વરસાદી પાણીનોમહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય તે માટે ભાવનગર ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને આકસ્મિક પાકઆયોજન અંતર્ગત જરૂરી પગલાં લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.હાલમાં જિલ્લામાં ખરીફ ઋતુ-૨૦૨૬ માં કુલ સરેરાશ વાવેતર વિસ્તાર ૪,૩૬,૯૦૬ Continue Reading
ભાવનગર
ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ તથા નિયમો-૨૦૧૩ની જોગવાઈઓનું ચુસ્તપણે પાલન કરીકામગીરી કરવા ભાવનગર જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જિલ્લામાં નોંધાયેલ તમામ શાહુકારોને કડક સૂચનાઆપવામાં આવી છે.હાલ ભાવનગર જિલ્લામાં સરકારના ઈ-કો-ઓપરેટીવ પોર્ટલ પર કુલ ૩૦૧ નાણાં ધિરધાર શાહુકારોનોંધાયેલા છે. અધિનિયમની જોગવાઈ મુજબ તારણવાળા ધિરાણ માટે ૧૨ ટકા અને તારણ વિનાના ધિરાણમાટે ૧૫ ટકા વ્યાજદર નિયત Continue Reading
ભાવનગર
મહુવા તાલુકાના ગઢડા ગામે ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એન.ડી.આર.એફ. ટીમની મદદથીજિલ્લા કક્ષાની વાવાઝોડું અંતર્ગત મોકડ્રીલ કરવામાં આવી હતી.જેમાં વાવાઝોડા પહેલા, દરમ્યાન અને બાદ એમ ત્રણ તબક્કાઓમાં વહીવટીતંત્ર દ્વારા કરવાની થતીકામગીરી જેવી કે, આગોતરી ચેતવણી અને સંદેશા વ્યવહાર, આશ્રયસ્થાનમાં સ્થળાંતર, શોધ અને બચાવ,પ્રાથમિક સારવાર વગેરેનું જીવંત નિદર્શન કરવામાં આવ્યું હતું. Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નોંઘણવદર કેન્દ્રવર્તી શાળાના ઉત્તમ પ્રવેશદ્વાર અને શાળા પરિસરના શેડનું લોકાર્પણ તારીખ ૧ સપ્ટેમ્બરના રોજ યોજાયું. રૂપિયા ૪.૫ લાખના ખર્ચે ગામના ડો. નરહરિભાઈ દવે દ્વારા તેમના પરિજન સ્વ.પ્રજ્ઞાબેન નરહરિભાઈની પાવન સ્મૃતિમાં પ્રવેશદ્વારનું નિર્માણ થયું. પતરાનો શેડ ઊભો કરવામાં આવ્યો જેના દાતાઓ હતા દિનેશભાઇ ભડીયાદરા,ધરમશીભાઈ લાઠીયા, શીલાબેન Continue Reading
ભાવનગર
 ભાવનગરના તળાજામાં કાર્યરત શ્રી કર્મયોગ વિદ્યાસંકુલ હબુકવડ શિક્ષણ સાથે સંસ્કાર તેમજ મૂલ્ય ઘડતરનું કાર્ય ખૂબ ઉત્તમ રીતે  કરે છે. શાળાના  બાળકોમાં સામાજિક તેમજ ધાર્મિક સંસ્કારોનું સિંચન વિવિધ ઉત્સવો દ્વારા કરવામાં આવે છે. તાજેતરમાં જ શાળામાં જન્માષ્ટમી ઉજવણી અંતર્ગત  ” વાલાના વધામણા ” કાર્યક્રમની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી .   Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આગામી તા.૦૪/૦૯/૨૦૨૬ના રોજ જન્માષ્ટમી તહેવારની ઉજવણી થનાર છે.ઉજવણી દરમિયાન ભવ્ય શોભાયાત્રા નીકળનાર હોય તેમજ તા.૦૩/૦૯/૨૦૨૬ના રોજ સાતમના તહેવારઅનુસંધાને મોટી સંખ્યામાં લોકો રાત્રિના સમયે રોશની નિહાળવા નીકળતા હોય છે. જેથી ટ્રાફિકની સુચારુ વ્યવસ્થાજળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ મળેલ સત્તાની રૂએ પાલીતાણા શહેરમાં Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે આગામી તા.૦૪/૦૯/૨૦૨૬ના રોજ જન્માષ્ટમી તહેવારની ઉજવણીતથા ભવ્ય શોભાયાત્રાનું આયોજન થનાર છે. તેમજ તા.૦૩/૦૯/૨૦૨૬ના રોજ સાતમના તહેવારઅનુસંધાને મોટી સંખ્યામાં માનવમેદની એકત્રિત થવાની શક્યતા છે. આ દરમિયાન વાહનવ્યવહાર સુચારુજળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી. ગોવાણીએ મળેલ સત્તાની રૂએ પાલિતાણાશહેરના નિયત માર્ગો પર વાહનોના પાર્કિંગ ઉપર Continue Reading