Home Archive by category ભાવનગર (Page 26)

ભાવનગર

ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ’ યોજાયો હતો.રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, અહીંના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતીપ્રત્યેનો વધતો ઉત્સાહ આનંદદાયક છે. તેમણે પોતાના અનુભવો વર્ણવતાં જણાવ્યું હતું કે, હરિયાણાના ગુરુકુળ કુરુક્ષેત્ર ખાતે છેલ્લા નવ વર્ષથી ૧૮૦ એકર જમીનમાં Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએબેલા ગામની સરકારી પ્રાથમિક શાળાના સામાન્ય કક્ષમાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અનેગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. વહેલી સવારે રાજ્યપાલશ્રી રાજપરા-૨ ગામમાં આવેલપ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈ ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો Continue Reading
ભાવનગર
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે તેમની ભાવનગર જિલ્લાની મુલાકાત દરમિયાન તળાજાતાલુકાના બેલા ગામે રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યપાલશ્રીએ ગ્રામજનો સાથે સંવાદ કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ એકસકારાત્મક પરિવર્તન છે અને કૃષિ સાથે પશુપાલન પ્રવૃત્તિઓને પણ વધુ વેગ આપવાની જરૂર છે. બેલા ગામનેઆદર્શ ગામ તરીકે વિકસાવવા માટે સંકલ્પબદ્ધ Continue Reading
ભાવનગર
ભાવનગર એરપોર્ટ પરથી નવી મુંબઈની હવાઈ સેવા શરૂ થવાની સાથે જ મુસાફરોની સુવિધામાં પણઅભૂતપૂર્વ વધારો કરવામાં આવ્યો છે. એરપોર્ટ ઓથોરીટી દ્વારા એરપોર્ટના બિલ્ડિંગનું નવીનીકરણ કરવાની સાથેઓપરેશનલ અને પેસેન્જર ફેસિલિટીઝમાં અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે, જેનો લાભ હવેથીમુસાફરોને મળશે.એરપોર્ટ ડિરેક્ટરશ્રી નયનકુમાર નાયકની અધ્યક્ષતામાં મળેલી પ્રેસ કોન્ફરન્સમાં આપેલ માહિતી Continue Reading
ભાવનગર
ભાવનગર શહેરના તળાજા રોડ કામિનીયા નગર ચોકડી પાસે હનુમંત મિત્ર મંડળ દ્વારા હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. આગામી તા 2 ને ગુરુવારે સૌ ભાવિકોની હાજરીમાં ધર્મમય માહોલમાં આ કાર્યક્રમ યોજશે. આ દિવસે 31 કુંડિય મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે વટેમાર્ગુ તેમજ સૌ દર્શનાર્થીઓ માટે 25000 પ્રસાદીના પેકેટ, 5000 લીટર વરિયાળી શરબત, 2500 કિલા […]Continue Reading
ભાવનગર
ભાવનગર 1980થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2384 મી બેઠક તારીખ 25/03/2026 બુધવારે ગુજરાતી સાહિત્ય પરિષદ અને શિશુવિહાર બુધસભાના સંયુક્ત ઉપક્રમે ડૉ.અયનાબેન ત્રિવેદીના સંચાલનમાં યોજાઈ. આજની બેઠકના પ્રારંભે ભાવનગરના જાણીતા કવિશ્રી ડૉ.વિનોદ જોષી અને શ્રી મહેન્દ્રસિંહ પરમાર દ્વારા મહેમાનશ્રીઓનું ખેસ તથા શ્રી જ્યોતિભાઈ ભટ્ટનાં ચિત્ર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું. Continue Reading
ભાવનગર
ગઢપુર ખાતે શ્રી બોટાદનાં ઝાંપાનાં શ્રી હનુમાનજી મહારાજનો અર્ચાશુધ્ધી મારૂતિ યજ્ઞ  સંપન્ન ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજની કૃપાથી પ.પુ.1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રી તથા પ.પુ.108 ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજીમહારાજશ્રી ની આજ્ઞાથી પુજ્ય કોઠારી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજી ની પ્રેરણાથી શ્રી ગોપીનાથજી મંડળ દ્વારા બોટાદનાં ઝાંપે શ્રી હનુમાનજી મહારાજને નૃતન Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 32 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી શિશુવિહાર  સંસ્થા આયોજિત 529મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  સ્વ. સવિતાબેનની સ્મૃતિમાં હસ્તે શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તા.27 માર્ચના રોજ  શિશુવિહાર સંસ્થા પ્રાંગણમાં યોજાય ગયો. ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શેઠ શ્રી વી. સી.લોઢાવાળા હોસ્પિટલના સહયોગથી યોજાયેલ Continue Reading
ભાવનગર
તળાજા તાલુકાની શ્રી ગણેશ શૈક્ષણિક સંકુલ ( સંસ્કાર વિદ્યાલય ) રાળગોનમાં વિજ્ઞાન દિવસની જોરદાર ઉજવણી બાળ વિજ્ઞાનીકો દ્વારા કરવામાં આવી હતી .જેમા શાળાના ઘોરણ 5 થી 11 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા જુદા જુદા વિભાગમાં 90 જેટલી કૃતિઓ તૈયાર કરવામાં આવેલ. હાલના આધુનિક જીવનમાં વિજ્ઞાન ટેકનોલોજી માનવજાતી માટે કેટલુ ઉપયોગી છે, તે બાબતે પ્રદર્શન […]Continue Reading
ભાવનગર
ભાવનગર શહેર ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે. ભાવનગર–નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભરવિવાર તા. 29 માર્ચથી થવા જઈ રહ્યો છે. આ અવસરે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. આર. નાયડુ ભાવનગર આવી પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફકરાવશે. ભાવનગરના વિકાસ માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાઈ રહી છે. ભાવનગરની બંધ થયેલી […]Continue Reading