Home Archive by category ભાવનગર (Page 27)

ભાવનગર

ભાવનગર
ભાવનગર શહેર ફરી એકવાર હવાઈ પરિવહન સાથે સશક્ત રીતે જોડાવા જઈ રહ્યું છે. ભાવનગર–નવી મુંબઈ વચ્ચેની હવાઈ સેવાનો સત્તાવાર પ્રારંભરવિવાર તા. 29 માર્ચથી થવા જઈ રહ્યો છે. આ અવસરે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીશ્રી કે. આર. નાયડુ ભાવનગર આવી પ્રથમ ફ્લાઇટને ફ્લેગ ઑફકરાવશે. ભાવનગરના વિકાસ માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ ગણાઈ રહી છે. ભાવનગરની બંધ થયેલી […]Continue Reading
ભાવનગર
વિજ્ઞાનના શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના ઉભરતા ક્ષેત્રના જ્ઞાનનેશાળાના શિક્ષકોમાં ફેલાવવા માટે, આરએસસી ભાવનગર ખાતે ગુજકોસ્ટ ગાંધીનગર દ્વારા નેશનલ કાઉન્સિલ ફોરસાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC), ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર પ્રેરીત,શાળાના શિક્ષકો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) પર 5-દિવસની તાલીમ/વર્કશોપનું આયોજન Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષશ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જરે આજે ભાવનગર જિલ્લામાંફુલસર સ્થિત ચિલ્ડ્રન હોમ, બોર તળાવ નજીક આવેલ પીએમશ્રી ગૌરીશંકર પ્રાથમિક શાળા, વિવિધ આંગણવાડીઓતેમજ શૈશવ અને તાપીબાઈ જેવી સેવાભાવી સંસ્થાઓની મુલાકાત લીધી હતી.મુલાકાત દરમિયાન અધ્યક્ષશ્રીએ બાળકોને મળતી શિક્ષણ, પોષણ તથા રહેઠાણ સંબંધિત સુવિધાઓનુંતલસ્પર્શી નિરીક્ષણ કર્યું હતું. સંરક્ષણ Continue Reading
ભાવનગર
ભાવનગર શહેરમાં નેશનલ ટેસ્ટીંગ એજન્સી, નવી દિલ્હી દ્વારા આગામી તા.૦૨-૦૯/૦૪/૨૦૨૬ના રોજJEE(Main) 2026 અને મે મહિનાના પ્રથમ અઠવાડીયામાં (NEET(UG)-2026 ની પરીક્ષા કુલ-૨ પરીક્ષા કેન્દ્રો ખાતેલેવાનાર છે.આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યાવાતાવરણમાં પરીક્ષા આપી શકે, પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક ગુંડાતત્વો Continue Reading
ભાવનગર
વર્ષ ૨૦૨૬-૨૭ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ હેઠળ વિવિધ ખેત ઓજાર સાધનો(કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો(તમામ પ્રકાર), પ્લાઉ (તમામ પ્રકાર), પાવર ટીલર), તારની વાડ, સોલાર પાવર યુનિટ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર(ગોડાઉન), માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાધનો અને સમાર્ટફોન ખરીદી પર સહાય વગેરે જેવા Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક અને માધ્યમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE & SSE) 2025-26ની મેરીટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ગણેશ શાળા ટીમાણાના બાળકોએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. જેમાં પંડ્યા યશ રવિશંકરભાઇ(ધોરણ 6) 109 ગુણ અને પંડ્યા અક્ષય શરદભાઈ(ધોરણ 9) 109 ગુણ સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, એટલું જ […]Continue Reading
ભાવનગર
ભાવનગર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ભાવનગર દ્વારા તા. 25/03/2026, બુધવાર, ચૈત્ર સુદ સાતમના પાવન દિવસે શ્રી આહિર કન્યા છાત્રાલય, સીદસર રોડ, ભાવનગર ખાતે “માતૃશક્તિ વંદના કાર્યક્રમ” “નારી તો નારાયણી” ના પવિત્ર ભાવને ઉજાગર કરવા યોજાયેલા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય તથા સરસ્વતી વંદના સાથે થઈ અને દીકરીઓના નવદુર્ગા પૂજનથી ( કંકુ ,ચોખા થી પૂજન […]Continue Reading
ભાવનગર
શબ્દશ્રી અને વિદ્યાસભા પ્રસ્તુત અને નવભારત સાહિત્ય મંદિર પ્રકાશિત જાણીતાં લેખિકા જ્યોતિ ભટ્ટ લિખિત ‘પરબીડિયું પ્રેમનું’ અને ‘સાથ સંગાથ’ પુસ્તકોનો વિમોચન સમારોહ તા. ૨૮-3-૨૦૨૬, શનિવાર ને સાંજે ૬.૦૦ કલાકે એચ. કે. કૉલેજ, અમદાવાદ ખાતે યોજવામાં આવ્યો છે. પુસ્તકનું વિમોચન જાણીતા લેખક રમેશ તન્ના કરશે અને અતિથિવિશેષ તરીકે ધીરેન અવાશિયા અને લલિત ખંભાયતા રહેશે. ધનિક ભટ્ટ […]Continue Reading
ભાવનગર
ભાવનગર સ્વાતંત્ર્ય સેનાની શ્રી પ્રેમશંકરભાઈ ભટ્ટ બાલમંદિરમાં બાળકો અને શિક્ષકો દ્વારા તારીખ ૨૬ માર્ચએ રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમીની ઉજવણી બાળકો માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ હતો, જેમાં રામચંદ્રજીના જીવન અને તેમના આદર્શો વિશે , રામચંદ્રજીના ગીતો  રામનવમીની કથા તેમજ મહત્વ વિશે શીખવાડવામાં આવ્યું હતું.Continue Reading
ભાવનગર
ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા (PSE) 2025-26ની મેરીટ યાદી ગઈકાલે પ્રસિદ્ધ કરવામાં આવી છે જેમાં ગણેશ શાળા ટીમાણા ના બાળકોએ અનેરી સિદ્ધિ હાંસલ કરી છે જેમાં પંડ્યા યશ રવિશંકરભાઇ ગામ ટીમાણાએ 109 ગુણ સાથે સમગ્ર ભાવનગર જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, એટલું જ નહીં પણ તળાજા તાલુકામાં પસંદગી પાત્ર પાંચેય બાળકો […]Continue Reading