Home Archive by category ભાવનગર (Page 34)

ભાવનગર

ભાવનગર
કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન જયંતીભાઈ બાંભણિયાના અધ્યક્ષસ્થાને તા. 28 ફેબ્રુઆરી 2026ના રોજ સરકારી હાયર સેકન્ડરી સાયન્સ સ્કૂલ,ઉમરાળા, જિલ્લો ભાવનગર ખાતે ADIP યોજનાના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણ શિબિરનું આયોજન કરવામાં આવ્યુંછે. જિલ્લા ભાવનગરના ઉમરાળા તાલુકાના કુલ 90 દિવ્યાંગ લાભાર્થીઓને પૂર્વે ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આ શિબિરમાં રૂપિયા Continue Reading
ભાવનગર
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તાર, તમામ નગરપાલિકા વિસ્તાર, ભાવનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ,અલંગ વિસ્તાર વિકાસ સત્તા મંડળ ખાતે ધન કચરો, પ્લાસ્ટીક તથા શિપ કટીંગ દરમિયાન નીકળતા વાયરો તથાઅન્ય વસ્તુઓને બાળવા/સળગાવવાની પ્રવૃતિને કારણે ઉત્પન્ન થતા ધુમાડાથી હવામાન ખૂબ જ પ્રદુષિત થાય છેઅને તે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક નીવડે છે. આથી કોઈપણ વ્યક્તિએ આ તમામ વિસ્તારોમાં ઘન કચરો,પ્લાસ્ટીક Continue Reading
ભાવનગર
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કચેરી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત,ગાંધીનગર દ્વારા સંચાલિત સરદાર પટેલ રમત સંકૂલ, ભાવનગર ખાતે કાર્યરત છે, રમત સંકૂલ ખાતે પે એન્ડ પ્લેયોજના અમલમાં હોય જેમાં ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવે છે.સરદાર પટેલ રમત સંકૂલ ભાવનગર ખાતે લોન ટેનિસ રમતમાં તાલીમ મેળવી રહેલ ખેલાડી તીર્થરાજ. વી.નિસરતા જે તાજેતરમાં […]Continue Reading
ભાવનગર
તા. ૨૮ ફેબ્રુઆરીએ જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોન ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે કરવામાં આવી. ભારતના મહાન વૈજ્ઞાનિક C. V. Raman દ્વારા કરવામાં આવેલા “રમણ અસર”ના શોધને સ્મરણમાં રાખીને દર વર્ષે ૨૮ ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિન ઉજવવામાં આવે છે. આ પ્રસંગે ધોરણ KG થી ૫ ના વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમો […]Continue Reading
ભાવનગર
28 ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી અલગ રીતે કરવામાં આવી હતી. લોકભારતી ગ્રામવિદ્યાપીઠ  સંચાલિત પંડિત સુખલાલજી લોકવિદ્યાલય માઇધારમાં લોક કલ્યાણ વિદ્યાલયના વિદ્યાર્થીઓ, આવિષ્કાર વિજ્ઞાન કેન્દ્ર, મોજીલું શિક્ષણ, અહિંસાની કેળવણી, સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા અલગ અલગ કાર્ય શાળા 1) રોબોટિક્સ ગેમ્સ, 2) 3D ફિલ્મ, 3) સેન્સર આધારિત મોડલ્સ બનાવવા 4) VR દ્વારા ગેમ્સ 5) રિમોટ Continue Reading
ભાવનગર
ગણેશ શાળા ટીમાણાના બાળકોએ મેળવી ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા-2026 (ધોરણ 6 અને 9)માં અનેરી સિદ્ધિ *ધોરણ 6ની પ્રવેશ પરીક્ષામાં 26 બાળકોએ અને ધોરણ 9ની પ્રવેશ પરીક્ષામાં 3 બાળકોએ 200 થી વધુ ગુણ મેળવ્યા* તાજેતરમાં 27 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલ ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ પ્રવેશ પરીક્ષા 2026ના પરિણામમાં ધોરણ 6ની પ્રવેશ પરીક્ષામાં ધાંધલ્યા ક્રિશાબેન […]Continue Reading
ભાવનગર
સંતશ્રી બજરંગદાસ બાપાના ધામ ગુરૂઆશ્રમ બગદાણા (તા.મહુવા) ખાતે આગામી તા.3/3/2026ને મંગળવારે ચંદ્રગ્રહણ હોવાથી સવારના 6 કલાકથી સાંજના 6.30 કલાક સુધી દર્શન વિભાગ સંપૂર્ણપણે બંધ રહેશે. ગુરૂઆશ્રમમાં આ દિવસે સવારની મંગલા આરતી સવારે 5 કલાકે થશે. જ્યારે સાંજની સંધ્યા આરતી 7.30 કલાકે થશે. બપોરની રાજભોગ આરતી બંધ રહેશે.  સાંજની આરતી પછી રાબેતા મુજબ દર્શન લાભ ચાલુ […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા 36 જરૂરિયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે નેત્ર સારવાર મળી …….. શિશુવિહાર  સંસ્થા આયોજિત 527મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  સ્વ.વિનોદરાય જેઠાલાલ ભટ્ટ સ્મરણાર્થે હસ્તે શ્રી ગુણવતીબેન વિનોદ રાય ભટ્ટ સ્મૃતિમાં  તેમજ 528મો પ્રભુકૃપા નેત્રયજ્ઞ  દાદીમાં જીવીમાની સ્મૃતિમાં હસ્તે શ્રી નવનીતભાઈ રાઠોડની  Continue Reading
ભાવનગર
ઉમરાળા ના ટીમ્બિ આરોગ્યધામ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ની મુલાકાતે પૂજ્ય ભાઈ શ્રી અને ગાયત્રી ઉપાસક પૂજયશ્રી લાલબાપુ ગધેથડ પધાર્યા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ, ટીંબી (જી.ભાવનગર) માં ગધેથડ ગામ (તા.ઉપલેટા) ની પ્રતિષ્ઠીત સેવાકીય સંસ્થા ગાયત્રી આશ્રમનાં સંત ૫૨મ્ વંદનીય પૂજયશ્રી લાલબાપુ તેમજ અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિ ક૨તા સાંદિપની આશ્રમ પોરબંદર Continue Reading
ભાવનગર
ભાવનગર ની જાણીતી સેવા સંસ્થા શિશુવિહાર તથા વાઘ બકરી ફાઉન્ડેશન સહયોગથી તારીખ 5 ઓક્ટોબરથી 6 જાન્યુઆરી સુધી ત્રણ માસ માટે યોજાયેલ જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ સર્ટિફિકેટ કોર્સ નો આજે સમાપન કાર્યક્રમ યોજાયો હતો. વાઘ બકરી ફાઉન્ડેશનના સી.એસ.આર.ઓફિસર શ્રી મિલનભાઈ પ્રજાપતિ તથા  વાઘ બકરી ચા  પરિવાર ની હાજરીમાં 35 તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરાયું. આ ઉપક્રમે તાલીમાર્થીઓએ કોર્સ […]Continue Reading