Home Archive by category ભાવનગર (Page 35)

ભાવનગર

ભાવનગર
ભાવનગર એરપોર્ટ ખાતે ફલાઇટ ઓપરેશન્સને પ્રતિકુળ અસર કરતા લેસર બીમના ઉત્સર્જનને રોકવા માટેપર્યાપ્ત પગલા લેવા જરૂરી છે. DGCA નાગરિક ઉડ્ડયન આવશ્યકતા, એરોડ્રોમ ધોરણો મુજબ “એરોડ્રોમ નજીક નોન-એરોનોટિકલ ગ્રાઉન્ડ લાઇટ કે જે એરક્રાફ્ટની સલામતીને જોખમમાં મૂકે છે.તેના સ્ક્રીનીંગ માટે જોગવાઇ થયેલ છે,જેથી ઉડ્ડયનના જોખમને દૂર કરી શકાય”. ઉચ્ચ-સંચાલિત લેસર લાઇટ (high beam laser light) Continue Reading
ભાવનગર
આર્મી રિક્રુટિંગ ઓફિસ, જામનગર દ્વારા અગ્નિવીર ભરતી માટે પાત્ર પુરુષ ઉમેદવારો પાસેથી ઓનલાઈનઅરજીઓ મંગાવવામાં આવી છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તા.૦૧/૦૪/૨૦૨૬ નિયત કરવામાંઆવી છે.જનરલ ડ્યુટી માટે ઉમેદવાર ધોરણ–૧૦ પાસ હોવો જરૂરી છે અને કુલ ૪૫ ટકા તેમજ દરેક વિષયમાંઓછામાં ઓછા ૩૩ ટકા ગુણ હોવા જોઈએ. ઉમેદવારની ઊંચાઈ ૧૬૮ સે.મી. તથા છાતી ૭૭ (+૫) સે.મી. […]Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા બાલિકા પંચાયત તાલીમ મોડ્યુલઅંતર્ગત માસ્ટર ટ્રેનર્સ માટે ત્રિદિવસીય તાલીમ કાર્યક્રમ શિશુવિહાર સંસ્થા ખાતે આયોજનબદ્ધ રીતે યોજાયો હતો.જિલ્લા આઈ.સી.ડી.એસ. યોજનાના અનુસંધાનમાં બાલિકા પંચાયત સાથે સંકળાયેલી દિકરીઓને વિષયવાર,મોડ્યુલ આધારિત માર્ગદર્શન મળી રહે તે હેતુસર જિલ્લાની દરેક સેજા દીઠ એક માસ્ટર ટ્રેનર તૈયાર કરવાની Continue Reading
ભાવનગર
ભાવનગર જિલ્લાના શિહોર ગામની સર્વે નં.૨૮ર ની શિહોર-ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કેજેનો ઉપયોગ હાલ પોલીસ તંત્ર દ્વારા ફાયરીંગ બટ માટે થાય છે. આ ફાયરીંગ બટ ખાતે તા.૨૬/૦૨/૨૦૨૬ દિન-૧માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં આર્મ્ડ ગાર્ડસ માટે સ્ટેટ બેંક ઓફ લર્નીંગ એન્ડ ડેવલપમેન્ટ, ભાવનગર ખાતેનાતાલીમ પ્રોગ્રામ અંતર્ગત ૩૦ ગાર્ડસને ફાયરીંગ પ્રેકટીસનું આયોજન કરેલ છે.જેથી શિહોરના […]Continue Reading
ભાવનગર
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વલ્લભીપુરના પચ્છેગામ ખાતે આયોજિત પાવન ધાર્મિકમહાસંગમમાં હાજરી આપી અને વિશ્વપ્રસિદ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાના શ્રીમદ્ ભાગવત કથારસનો લાભ લીધો. આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ કથાના આયોજન બદલ ગોહિલ પરિવાર સેવાભાવી ટ્રસ્ટ તથા સર્વે શ્રદ્ધાળુ ભક્તોનેઅભિનંદન પાઠવ્યા હતા.આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ,આવા Continue Reading
ભાવનગર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરવામાંઆવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીની સાથે કૃષિ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખશ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.આ તકે ભાવનગર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણી,  ધારાસભ્યશ્રી શંભુપ્રસાદ Continue Reading
ભાવનગર
ભાવનગરમાં એસ.બી.આઇ ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા તા.૨૧/૦૨/૨૦૨૬ થી તા.૨૭/૦૩/૨૦૨૬સુધી જુનીયર બ્યુટી પ્રેક્ટીશનરની ૩૫ દિવસની નિવાસી તાલીમ કાર્યક્રમમાં ૩૪ જેટલા બી.પી.એલ.તાલીમાર્થી બહેનોજોડાયેલ છે. આ સાથે આજ રોજ તાલીમનુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતું.આ તાલીમમાં ભાવનગરના અલગ અલગ તાલુકાના ગામના બહેનો ભારે ઉત્સાહથી તાલીમ કાર્યક્રમમાંજોડાયેલ છે. આ તાલીમ કાર્યક્રમમાં Continue Reading
ભાવનગર
આજે ધોરણ 10 ની પરીક્ષા નો શુભારંભ થયો જેમાં જય જનની વિદ્યા સંકુલ બપાડા સેન્ટરમાં 14 બ્લોક ની   ફાળવણી કરવામાં આવી  જેમાં પ્રથમ પેપરમાં તમામ બાળકોને કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવીને શાળાના સંચાલક ટ્રસ્ટીગણ આચાર્યશ્રી તેમજ માર્ગદર્શક એ શુભેચ્છા પાઠવી હતી તેમજ વિદ્યાર્થીઓ ભય મુક્ત રહીને પેપર આપો સાથે તેમને કેન્દ્ર સંચાલકે તેમજ ઉપસ્થિત […]Continue Reading
ભાવનગર
ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં ગણેશગઢ ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ તા.25 ફેબ્રુઆરી યોજાયેલ શિબિરમાં  301 ગ્રામજનોની આરોગ્ય તપાસ, ચશ્મા વિતરણ કરવામાં આવેલ.. આ પ્રસંગે શાળાના  બાળકોની લોહીમાં હિમોગ્લોબીન તપાસ કરી જરૂરિયાતમંદ દર્દીનારાયણોને દવા તથા ચશ્મા વિતરણ કરવામાં આવેલ.આ કાર્યક્રમમાં શિશુવિહાર સંસ્થાના  Continue Reading
ભાવનગર
થોડા સમય પહેલાં નેપાળમાં એક બસ દુર્ધટનાનો ભોગ બની હતી. પ્રાપ્ત અખબારી યાદી મુજબ નેપાળમાં પોખરાથી કાઠમાંડુ તરફ જઈ રહેલી બસમાં ૪૪ યાત્રીઓ સવાર હતા. અચાનકજ આ બસના ચાલકે કાબૂ ગુમાવતા બસ ૨૦૦ ફીટ ઉંડી ખીણમાં ખાબકી હતી અને જોતજોતામાં ૧૮ લોકોનાં કરુણ મોત નિપજયા હતા.              પૂજ્ય મોરારીબાપુએ આ […]Continue Reading